સુરત: ગતરોજ રાત્રીના સમએ હીરા બાગ ખાતે ખાનગી બસમાં આગ લાગવાની ઘટના બની છે. આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો છે. તમામ મુસાફરોને સલામત નીચે ઉતારાયા હતા. ખાનગી બસમાં આગ લાગવાથી 2 લોકોના મોત થયાની ઘટના બની હતી.

જુઓ વિડીયોમાં….

 

સુરત: સુરત હીરા બાગ ખાતે ખાનગી બસમાં આગ લાગવાની ઘટના બની છે. આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો છે. તમામ મુસાફરોને સલામત નીચે ઉતારાયા હતા. ખાનગી બસમાં આગ લાગવાથી 2 લોકોના મોત થયા છે. બસના એન્જીનમાં અચાનક સ્પાર્ક થતા આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ છે. ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવી લીધો હતો.