ગુજરાત: નાગરિકોને ઉપલબ્ધ બનતી સેવાઓ વધારે અનુકુળતાથી અને ઝડપથી ઉપલબ્ધ બને એવા ઉદ્દેશ સાથે વિવિધ વિભાગો વહીવટી સુધારણાની સતત પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે સરકારે જનહિત માટે સરકારી સેવાઓ મેળવવાની પ્રક્રિયામાંથી જ્યાં કાયદો કે નિયમ જરૂરી હોય તે સિવાયના તમામ કિસ્સાઓમાં એફિડેવિટની જરૂરિયાત રદ કરી સ્વઘોષણાને પ્રક્રિયાને અમલમાં મુકવામાં આવી છે.
Decision News ને મળેલી માહિતી મુજબ રાજ્ય સરકારના વિવિધ વિભાગો વહીવટી સુધારણાની સતત પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે સરકારે જનહિત માટે સરકારી સેવાઓ મેળવવાની પ્રક્રિયામાંથી જ્યાં કાયદો કે નિયમ જરૂરી હોય તે સિવાયના તમામ કિસ્સાઓમાં એફિડેવિટની જરૂરિયાત રદ કરી સ્વઘોષણાને પ્રક્રિયાનું અમલીકરણ લાગુ કરવામાં આવ્યું છે જેથી લોકના સરકારી કામકાજ દરમિયાન સરળતા અને સગવડતા ઉભી થઇ શકે.
ગુજરાતમાં આ એફિડેવિટમાં સ્વઘોષણાને પ્રક્રિયા લાગુ થવાથી લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે લોકો સરકારના આ નિર્ણયની સરાહના કરી રહ્યા છે.

