ખેરગામ: નવસારી જિલ્લાના ખેરગામ-ચીખલી રોડ પર આવેલ જનતા હાઈસ્કુલ વલસાડ રોડ પર સવારે 6 વાગ્યાના સુમારે એક ટ્રક રોડ પાર ફસી જતાં ટ્રાફિક જામ થઇ ગયો હતા જેના કારણે મુસાફરોને ખુબ જ હલકી ભોગવવી પડી હતી.

Decision News ને કાર્તિક પટેલ તરફથી મળેલી માહિતી મુજબ ખેરગામ-ચીખલી રોડ પર આવેલ જનતા હાઈસ્કુલ વલસાડ રોડ પર સવારે 6 વાગ્યાના સુમારે એક ટ્રક રોડ પાર ફસી જતાં ટ્રાફિક જામ થઇ ગયાના દ્રશ્યો સર્જાયા હતા આ બનાવના કારણે અવર-જવર કરતાં મુસાફરોને ખુબ જ હલકી ભોગવવી પડી હતી.

હાલમાં બે મોસમી વરસાદ વરસવાના કારણે નબળી ગુણવત્તા સભર રોડમાં આવા પ્રકારના બનાવો બનતા હોય છે જેના લીધે પોતાના કામો કરવા નીકળેલી સામાન્ય જનતાને મુશ્કેલીઓ વેઠવી પડતી હોય છે.