દમણ-દીવ અને દાદરા નગર હવેલીના પ્રશાસક પ્રફુલ પટેલના પદભારને 5 વર્ષ પૂર્ણ થયા છે. આ પાંચ વર્ષ દરમિયાન દેશમાં અનેક વિકાસ કાર્ય થયા છે. સાથે કેન્દ્ર સરકારની અનેક યોજનાઓ પણ લાગુ કરવામાં આવી છે.

આ પાંચ વર્ષના સમયગાળાને સહયાત્રા નામ થી ઉજવણી કરવામાં આવશે. તારીખ 24 થી 27 ઓગસ્ટ સુધી અનેક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવશે. સહયાત્રા કાર્યક્રમની માહિતી માટે પત્રકાર પરિષદનું આયોજન પણ રાખવામાં આવ્યું જેમાં દેશના અનેક વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા.

Bookmark Now (0)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here