પ્રતીકાત્મક ફોટોગ્રાફ્સ

વલસાડ: વલસાડના અતુલમાં આવેલ એક સ્કૂલમાં બે વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત જાહેર થયા ત્યાર બાદ એમના સંપર્કમાં આવેલા વિદ્યાર્થીઓમાંથી બે વિદ્યાર્થીઓના આરોગ્ય વિભાગે રેપિડ ટેસ્ટ કર્યા બન્નેના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા.

મળતી માહિતી મુજબ વલસાડના અતુલમાં એક પ્રતિષ્ઠિત શાળામાં વિદ્યાર્થીઓ મંગળવારે જાહેર વહીવટી તંત્રને આરોગ્ય વિભાગ દોડતું થયું હતું બુધવારે અને વિદ્યાર્થીઓના સંપર્કો આવેલા વધુ બે વિદ્યાર્થીઓના કોરોના ટેસ્ટ કર્યા હતા અને વિદ્યાર્થી જાહેર થતાં આરોગ્ય વિભાગે રાહતનો શ્વાસ લીધો હતો.

આજ સ્થિતિ અન્ય જીલ્લાઓની શાળાઓમાં પણ સંભવી શકે છે આદિવાસ વિસ્તારોની કાર્યરત શાળાઓમાં પણ ગંભીર સ્થિતિ જો કોરોના ટેસ્ટ કરવામાં આવે તો સર્જાય શકે છે હવે જોવું રહ્યું કે સરકારી વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ આ અંગે કયા નિર્ણયો લેશે.