ગુજરાત સરકારનો કૃષિ અને સહકાર વિભાગ ખેતીના યાંત્રિકી કરણ માટે ખેડુતોને વિવિધ પ્રકારની સહાય (farm mechanisation subsidy) આપે છે.
ખેતીવાડી સાહાય યોજનાઓ આજથી શરૂ થઇ ને 30/04/2021 સુઘી ચાલવાની છે. જેમાં વિવિધ પ્રકારના સાધનો, મશીનરી તેમજ ખેતીને લગતા ઓજારો ઉપલબ્ધ છે.
ખેતીવાડી ખાતા દ્વારા ખેડુતોને ખેતીના યાંત્રિકીકરણ માટે અપાતી વિવિધ સહાયની વિગતો નિચે મુજબ છે.
ઓજારો અને મશીનરી:
ટ્રેક્ટર,રોટાવેટર,ખુલ્લી પાઇપ લાઈન,અન્ડર ગ્રાઉન્ડ પાઇપ લાઈન,વાવણીયો,ટાડપત્રી,દવા છાંટવાનો પમ્પ,પમ્પ સેટ્સ (સબમર્શિબલ મોટર),કલ્ટીવેટર,પાવર થ્રેસર,પ્લાઉ (તમામ પ્રકારના),બ્રશ કટર,હેન્ડ ટુલ્સ કીટ,લેન્ડ લેવલર,કંબાઇડ હારવેસ્ટર,ચાફ કટર (એન્જીન/ઇલેકટિક મોટર ઓપરેટર),ચાફ કટર (ટ્રેકટર/પાવર ટીલર ઓપરેટર),ગ્રાઉન્ડનટ ડિગર (મગફળી કાઢવા માટેનું સાધન),ટ્રેકટર ઓપરેટેડ સ્પેયર,પેડી ટ્રાન્સ પ્લાન્ટર (સેલ્ફ પ્રોપેડ),પ્લાન્ટર (અન્ય પ્રકારના),પાવર ટીલર,પોટેટો ડિગર,પોટેટો પ્લાન્ટર,પોસ્ટ હાર્વેસ્ટના સાધનો,પોસ્ટ હોલ ડિગર,બેલર (ટ્રેક્ટર સંચાલિત), ફેરો ઓપનર/બંડ ફોર્મર,રિઝર,રિપર/બાઇન્ડર (તમામ પ્રકારના),રોટરી પાવર ટીલર (સેલ્ફ પ્રોપેડ),પાવર વિડર (સેલ્ફ પ્રોપેડ),લેન્ડ લેવલર,લેસર લેન્ડ લેવલર,શ્રેડર/મોબાઈલ શ્રેડર,સ્ટોરેજ યુનિટ,સબસોઈલર,હેરો (તમામ પ્રકારના), પાક મૂલ્ય વૃદ્ધિ કરવા માટે પ્રોત્સાહન આપવાની યોજના
વર્ષ 2020-21 માટે વિવિધ યોજનાઓની સહાય અરજી કરવાની છેલ્લી તારીખ ૩0/04/2021 સુધી. સહાય માટે ઓનલાઇન અરજી કરવા https://ikhedut.gujarat.gov.in/ જુઓ.