વાંસદા: નવસારી જીલ્લાના વાંસદા તાલુકામાં હાલમાં છેલ્લા ત્રણ ચાર દિવસ તરહ થી ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો જેથી રસ્તાઓનું ધોવાણ થતાં રસ્તાઓ બિસ્માર બન્યા હતા વાંસદા ભીલ સર્કલ પાસે પણ રસ્તો ખોડાઈ જવાના કારણે  મોટા ખાડા પડી હતા અહી થી પસાર થતા ધરમપુર વઘઈ સાપુતારા વ્યારા આહવા ઉનાઈ અનાવલ વગેરે જતા આવતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવા પડ્યો હતો પરંતુ આજ ગુરુવાર ના રોજ વરસાદ ખુલતા તંત્ર હરકત માં આવ્યું છે અને  સર્ખોકલ પાસે ખોદાયેલા રસ્તાનું સમારકામ હાથ ધાર્યું છે

લોકોની અને વાહન ચાલકો ફરિયાદ ને ધ્યાને લઈને તંત્રએ વાંસદા તાલુકામાં ખોદાયેલા રસ્તાઓ પર વરસાદના કારણે પડેલા ખાડાઓ પુરવાનું કામ પુર જોશમાં શરુ કરી દીધુ છે  જુઓ આ વિડીઓમાં