ધરમપુરના બારોલીયા ગામની પ્રા.શાળામાં યોજાયો શાળા પ્રવેશોત્સવ:

0
ધરમપુર: આજરોજ બારોલીયા પ્રા.શાળામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ 2022 ઉજવવામાં આવ્યો. જેમાં મુખ્ય અતિથિ તરીકે ધરમપુર તાલુકા વિકાસ અધિકારી સાહેબ શ્રી સુભાષભાઈ ગાંવિત...

કપરાડામાં 25 જુનને કાળો દિવસ તરીકે પ્રદર્શન કરતાં ભાજપના સમર્થકો..

0
કપરાડા: 25 જૂન એટલે કાળો દિવસ.. આ દિવસે ત્યારના વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ દેશભરમાં કટોકટી જાહેર કરી હતી અને અનેક નેતાઓને સરકારને સમર્થન ન અપાનારા...

વાવાઝોડાં સાથે ત્રાટકેલા વરસાદમાં કપરાડાના ખુંટલી ગામમાં આદિવાસી ખેડૂતનું ઘર થયું ધરાશયી

0
કપરાડા: હાલમાં દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મનમુકીને વરસી રહ્યા છે ત્યારે કપરાડામાં વરસી અને પણ વાવાઝોડાં સાથે ત્રાટકેલા વરસાદમાં એક નેવુંભાઈ ગજુભાઈ બિરારી નામના આદિવાસી...

ધરમપુરની માન નદી પર ખાડા પડયાની જાણ થતા જ તાત્કાલિક કામગીરી હાથ ધરતા ડેપ્યુટી...

0
ધરમપુર: આજરોજ સવારે ધરમપુર થી વાંસદા જતા રોડ પર માન નદીના પુલ પાસે મોટા ખાડાઓ પડી ગયેલ છે જે બાબતે સોશ્યલ મીડિયામાં મેસેજ કરતાં...

ધરમપુરના હનમતમાળ ગામની પ્રા. શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેસોત્સવ-2022ની થઇ ઉજવણી

0
ધરમપુર: ગતરોજ ધરમપુર તાલુકાના હનમતમાળ ગામની પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેસોત્સવ-2022 ઉજવવામાં આવ્યો. જેમાં વલસાડના જિલ્લા પ્રોગ્રામ ઓફિસર મુખ્ય અતિથિ તરીકે...

યુવાપ્રિય નેતા કલ્પેશ પટેલ સાથે વલસાડ જિલ્લામાં ચાલતી સ્કૂલોમાં કોન્ટ્રાક્ટ પર પટાવાળા અને સિકયુરિટીની...

0
ધરમપુર: આજરોજ ધરમપુર ખાતે વલસાડ જિલ્લામાં ચાલતી સ્કૂલોમાં કોન્ટ્રાક્ટ બેઝ પર પટાવાળા અને સિકયુરિટી તરીકે પોતાની નોકરી કરી રહેલા કર્મચારીઓનું મોટા પ્રમાણમાં શોષણ કરવામાં...

ધરમપુરમાં પિતાની હેવાનિયતની સાક્ષી પુરતી દીકરીની સામે આવી ફરિયાદ..

0
ધરમપુર: માણસ આજે માનવતા ભૂલી હિંસક બન્યો હોય એવા સમાજમાંથી દાખલાઓ સામે આવવા લાગ્યા છે ત્યારે આજે ધરમપુરના પીપલપાડા ગામના ઉપલા ફળીયામાં 47 વર્ષીય...

ધરમપુરની સ્વર્ગ વાહિની નદી પરના પુલનું ભવ્ય નિર્માણકર્તા વિશ્વકર્માઓને વખાણું કે વખોડું..

0
ધરમપુર: ખરેખર વિકાસશીલ અને ગતિશીલ ગુજરાતમાં વિકાસ નો કેટલો વિકાસ થયો છે તેની સાક્ષી પુરતું ધરમપુર શહેરીની શહેરનું એક ભવ્ય નિર્માણ જેમનું ધરમપુરની જનતા...

જાયન્ટસ ગ્રૂપ ઑફ વલસાડે દિવ્યાંગ બાળકો સાથે ઉજવ્યો ‘વિશ્વ યોગ દિવસ’ : જુઓ વિડીયો

0
વલસાડ: ગતરોજ દેશભરમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે જાયન્ટસ ગ્રૂપ ઑફ વલસાડ દ્વારા મનોવિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ, છીપવાડના દિવ્યાંગ બાળકો તથા પ્રાથમિક...

બેરોજગારી થી કંટાળીને યુવાને પસંદ કર્યો આપઘાતનો રસ્તો.. જાણો સમગ્ર ઘટના

0
પારડી: યુવાનોના બે રોજગારીના આ કાળમાં હિંમત હારી આપઘાત કર્યાની ઘટના દિવસે-દિવસે વધુ સામે આવી રહી છે ત્યારે વધુ એક પારડી તાલુકાના પરિયા ગામમાં...