બીલીમોરા સફાઇ કર્મચારીઓનું ડ્રેનેજ શાખાની ખાલી જગ્યા પુરવા પ્રમુખને આવેદન…

0
બીલીમોરા: બીલીમોરા નગરપાલિકાના સફાઈ કર્મચારીઓએ ડ્રેનેજ શાખામાં ખાલી પડેલ જગ્યા ભરવા બીલીમોરા નગરપાલિકાને આવેદનપત્ર પાઠવી તેમની પડતી અગવડતા દૂર કરવા વિનંતી કરી છે. બીલીમોરા...

ચીખલીની સરકારી હોસ્પિટલમાં 1.64 કરોડનો કોભાંડી સતિષ ભોયાને રાનકુવા સર્કલ પરથી ઝડપી લીધો..

0
ચિખલી: નવસારીના ચીખલી સબ ડિસ્ટ્રિકટ હોસ્પિટલમાં 1.64 કરોડની ઉચાપત કેસમાં મુખ્ય આરોપી સતિષ ભોયાની ધરપકડ કરવામાં આવી છે. ચીખલી પોલીસે બાતમીના આધારે આરોપીને રાનકુવા...

નવસારી એસ.ટી. ડેપો ખાતે હિટવેવ સામે રક્ષણ માટે ORS વિતરણ અને માર્ગદર્શન.. પ્રેક્ટિકલ ડેમો...

0
નવસારી: નવસારી એસ.ટી. ડેપો ખાતે હિટવેવથી બચવા માટે વિશેષ જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-દશેરા ટેકરીના આરોગ્ય કર્મચારીઓ અને એસ.ટી. ડેપોના...

નવસારીમાં હીટવેવ અલર્ટ, ખેડૂતોને સવાર-સાંજ ખેતી કરવા અને પશુઓને છાંયડામાં રાખવા સૂચના…

0
નવસારી: નવસારી જિલ્લામાં હીટવેવની સ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા ખેતીવાડી વિભાગે ખેડૂતો માટે માર્ગદર્શિકા જારી કરી છે. વિભાગે ખેડૂતોને ઉભા પાકને હળવું અને વારંવાર પિયત...

નવસારીની ચીખલી સરકારી હોસ્પિટલમાં કૌભાંડ, આઉટસોર્સિંગ કર્મચારીએ 1.64 કરોડની ઉચાપત કરી, ડબલ બિલિંગથી કર્યું...

0
નવસારી: નવસારી જિલ્લાના ચીખલીની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં મોટું આર્થિક કૌભાંડ સામે આવ્યું છે. હોસ્પિટલના આઉટસોર્સિંગ કર્મચારી સતીષ છનાભાઈ ભોંયાએ 1.64 કરોડ રૂપિયાની ઉચાપત કરી...

નવસારીની પૂર્ણા નદીમાં કપડાં ધોતી 4 મહિલા ડૂબી જતાં 3નો બચાવ, એકનું મોત;...

0
નવસારી: નવસારી નજીક ધારાગીરી ગામ પાસે પૂર્ણા નદીમાં એક દુખદ ઘટના બની છે, જ્યાં 4 મહિલા અને 1 પુરુષ નદીમાં ડૂબી ગયા હતા. આ...

નવસારીમાં સુરતના યુવકનું ચીખલીના ચેકડેમમાં ડૂબી જવાથી મોત…

0
નવસારી: નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના સરૈયા ગામમાં એક દુઃખદ ઘટના સામે આવી છે. સુરતથી મોપેડ બાઈક પર ત્રણ મિત્રો સરૈયા ગામના ચેકડેમમાં ન્હાવા આવ્યા...

નવસારીની અંબિકા નદીમાં સુરતથી ત્રણ મિત્રો નાહવા આવ્યા, એક મિત્ર-ડૂબી જતા મોત…

0
નવસારી: નવસારીની અંબિકા નદીમાં ત્રણ મિત્રો નહાવા પડ્યા હતા જેમાંથી એક મિત્રનું ડૂબી જતા મોત થયું છે, ત્યારે ગરમીના સમયે ઠંડક મેળવવા માટે નદીમાં...

ધારાસભ્ય અનંત પટેલે જમીન પર બેસીને કેમ કરવો પડી રહ્યો છે વિરોધ.. શું છે...

0
ઉનાઈ: દક્ષિણ ગુજરાતના પ્રસિદ્ધિ ઉનાઈ માતાજી મંદિર ટ્રસ્ટની બેઠકમાં નાટકીય ઘટનાક્રમ સર્જાયો હોય તેમ વાંસદા-ચીખલીના ધારાસભ્ય અનંત પટેલે પ્રાંત અધિકારી સમક્ષ જમીન પર બેસીને...

નવસારીનાં વેસ્મા-મરોલીમાં ગાઢ ધુમ્મસથી ચાલકોએ લાઈટ ચાલુ રાખી વાહન હંકારવાની નોબત..

0
નવસારી: વર્તમાન સમયમાં ગુજરાતમાં વાતવારણમાં ચેંજના કારણે નવસારી જિલ્લાના વેસ્મા, મરોલી પંથકમાં આજે વહેલી સવારથી ગાઢ ધુમ્મસે વાતાવરણ પર કબજો જમાવ્યો હતો. મળસ્કેથી શરૂ થયેલું...