નવસારીના કયા તાલુકામાં સબસીડીવાળા ખાતરને વેચવાનું સામે આવ્યું કૌભાંડ ! જાણો
વર્તમાન સમયમાં દક્ષિણ ગુજરાતમાં જોઈએ તો રોજના નવા-નવા કૌભાંડો સામે આવી રહ્યા છે ત્યારે નવસારી જિલ્લામાં ચીખલી બાદ હવે વાંસદા તાલુકામાં ખેડૂતોના નામે સબસીડીવાળું...







