વાંસદાના વાડીચોંઢાંમાં સી.આર. પાટીલની કામગીરીને એક વર્ષ પૂર્ણ નિમિત્તે યોજાયું વૃક્ષારોપણ
વાંસદા: ગતરોજ વાંસદાના તાલુકા પંચાયત 17-પીપલખેડ સીટ દ્વારા વાડીચોઢા ગામમાં ભાજપ પ્રદેશ પ્રમુખશ્રી સી.આર. પાટીલની યશસ્વી કામગીરીને સફળતાપૂર્વક એક વર્ષ પૂર્ણ થતા વૃક્ષારોપણ કાર્યક્રમનું...
વાંસદામાં ભાજપના સી.આર.પાટીલના પ્રદેશ પ્રમુખના સફળતાપૂર્વક એક વર્ષ પૂર્ણ થયાની ઉજવણી
વાંસદા: વાંસદાના ટાઉનહોલમાં પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના સાંસદ સી.આર.પાટીલને પ્રદેશ પ્રમુખના સફળતાપૂર્વક એક વર્ષ પૂર્ણ થયા બદલ સેવાભાવી સંગઠનોના માધ્યમથી વિવધ કાર્યક્રમોનું આયોજન કરવામાં...
ચીખલીના યુથ ક્લબ ઓફ રાનકુવાએ વડીલોને આપ્યો મદદનો હાથ..
ચીખલી: નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના સુરખાઈ ગામ ખાતે જ્ઞાન કિરણ ધોડિયા સમાજ ભવન ખાતે યુથ ક્લબ ઓફ રાનકુવા દ્વારા વડીલોને અવારનવાર લેવી પડતી દવાના...
વાંસદાના અંક્લાછ ગામમાં યુવાનોએ કોરોના વેક્સીન લઈ ગ્રામ્યજનોનો ભયનો ભ્રમ ભાંગ્યો
વાંસદા: આજરોજ નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના અંકલાછ ગામમાં કોરોના મહામારી સામે લડવા માટે ગામના યુવાનો દ્વારા ગ્રામ્યજનોમાં જાગૃતિ ફેલાવી અંક્લાછ ગામની રેફરલ હોસ્પિટલ દ્વારા...
વાંસદાના બજારમાં સ્વાદમાં સ્વાદિષ્ટ ‘આળીમ’ આદિવાસી લોકોની બની રોજગારીનું સાધન
વાંસદા: દક્ષિણ ગુજરાતના વિસ્સ્તારમાં રહેતા આદિવાસી સમાજના લોકો ચોમાસાં દરમિયાન જંગલોમાં ઉગતી નવી નવી વનસ્પતિઓ કંદમૂળ વગેરેની વાનગીઓ બનાવી પોતાના બનાવે છે આવું જ...
નવસારી જિલ્લામાં BTTS સંગઠન અને BTP પાર્ટીના હોદ્દેદારોની કરાઈ નિમણુક
નવસારી: નવસારી જિલ્લા ભારતીય ટ્રાઇબલ ટાઇગર સેના(BTTS) સંગઠન અને BTP પાર્ટીના તાલુકા જિલ્લાના હોદ્દેદારોની નિમણુક ચંદેરિયાં મેઈન ઑફિસેથી BTTS/ BTP ના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશભાઈ...
નવસારીમાં મોંઘવારીના વિરોધમાં કોંગ્રેસ દ્વારા યોજાયું સાઈકલ રેલી પ્રદર્શન
નવસારી: આજરોજ કોંગ્રેસના વાંસદા-ચીખલીના ધારાસભ્ય અને લોકનેતા અનંત પટેલની આગેવાનીમાં પ્રવર્તમાન મોંઘવારી પર નવસારી શહેરના દસ અલગ અલગ જગ્યાએથી વિરોધ રેલી કાઢી મોંઘવારી મુદ્દે...
વાંસદાના વાંગણ ગામમાં ખેંચાયેલા વરસાદને પાછો લાવવા નારણદેવની કરાઈ પૂજા
વાંસદા: ગતરોજ નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના વાંગણ ગામમાં મોટાભાગના વસતા આદિવાસી સમાજના લોકોએ વર્તમાન સમયમાં જે વરસાદ ખેચાઈ જવાના કારણે ખેડૂતોને જે મુશ્કેલીઓ પડી...
ખેરગામની સ્વામિનારાયણ સંસ્કાર ધામ સ્કૂલના બાળકોના LC કઢાવવા વાલીઓનો હોબાળો
ખેરગામ: નવસારી જિલ્લાના ખેરગામની સ્વામિનારાયણ સંસ્કાર ધામ સ્કૂલમાં ગેરકાયદેસર બાંધકામ મુદ્દે વિવાદમાં સપડાયા બાદ સ્કૂલમાંથી વાલીઓ LC કઢાવી રહ્યા છે. ત્યારે 100 થી પણ...
ચીખલીના આઠ માસના બાળકને અમદાવાદના દંપતિએ દત્તક લીધા
ચીખલી: સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ, ગાંધીનગરના સમાજ સુરક્ષા ખાતા હેઠળની સંકલિત બાળ સુરક્ષા યોજનાના જિલ્લા બાળ સુરક્ષા ઍકમ અંતર્ગત કાર્યરત દત્તક સંસ્થા ખુંધ,...
















