આદિવાસી અધિકાર દિવસે અધિકાર યાત્રા યોજી આદિવાસી સમાજે કઈ કઈ મૂકી માંગણીઓ: જાણો
ચીખલી: નવસારી જિલ્લાના ચીખલી તાલુકા મથકે આજે 13 સપ્ટેમ્બરના રોજ "આદિવાસી અધિકાર" દિનની ઉજવણી કરવામાં આવી હતી, તે અંતર્ગત ચીખલીના સર્કિટ હાઉસથી મામલતદાર કચેરી...
ચીખલીમાં આદિવાસી અધિકાર દિનની ઉજવણી સાથે અધિકાર યાત્રાની તાડામાર શરુ થઇ તૈયારી !
ચીખલી: 13 સપ્ટેમ્બરના રોજ નવસારી જિલ્લામાં આદિવાસી અધિકાર દિનની ઉજવણી થનાર છે, તે અંતર્ગત ચીખલીના સર્કિટ હાઉસથી મામલતદાર કચેરી સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું...
વાંસદા ગ્રામ પંચાયત દ્વારા કોને અને શું મળી સુચનાઓ: જાણો
વાંસદા: વર્તમાન સમયમાં ધીમે ધીમે વધી રહેલા કોરોનાના કહેર કારણે નવસારીના વાંસદા તાલુકામાં આજરોજ ગ્રામ પંચાયત વાંસદા દ્વારા નાના મોટા વેપારીઓ, લારી ગલ્લા વાળા,...
જાણો: કયા બે ગામોને જોડતા પુલ પરથી ફિલ્મીઢબે મેક્સ જીપ નદીમાં ખાબકતાં સર્જાયો ગંભીર...
ચીખલી: ગતરોજ મિયાંઝરી અને ઘોડવણીને જોડતા પુલ પરથી ખેરગામમાં મેક્સ જીપ લઈને કામ અર્થે આવેલા વઘઇના લોકોની જીપ પરત ફરતી વેળાએ સામે આવેલા વાહનને...
વાંસદા પોલીસ સ્ટેશનમાં PIની તાલીમ લેવા જનાર કિરણ પાડવીનો યોજાયો વિદાય સમારંભ !
વાંસદા: ગતરોજ વાંસદા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા કિરણભાઈ પાડવીનો વિદાય સમારંભ યોજાયો હતો. કિરણભાઈ પાડવીએ GPSCની સીધી ભરતીની પોલીસ ઈન્સ્પેક્ટરની...
જાણો: ક્યાં યુવકને એકલતા સહન ન થતાં કરી આત્મહત્યા !
ખેરગામ: આજે નાની મોટી સમસ્યાનું નિવારણ લાવવા આત્મહત્યા કરવાનું ચલણ વધ્યું છે ગતરોજ ખેરગામ તાલુકાના પાણીખડક ગામે રહેતા એક 33 વર્ષીય યુવકે પરિવારમાં થયેલા...
વાંસદાના ગામડાઓમાં ગણપતિ બાપાની પધરામણી થતાં સર્જાયો ભક્તિમય માહોલ
વાંસદા: દક્ષિણ ગુજરાતમાં કોરોનાની પ્રથમ લહેરને લઇ ગત વર્ષે ગણેશ મહોત્સવ ફીકો રહ્યો પણ આ વર્ષે સરકારે શરતોને આધિન ગણેશ ઉત્સવની છૂટ આપતા નવસારી...
મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ પ્રોજેક્ટ હેઠળ રાનકુવા હાઇસ્કૂલનો શુભારંભ
ચીખલી: ગતરોજ મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ પ્રોજેક્ટ રાનકુવા હાઇસ્કૂલનો શુભારંભ 1400 જેટલા બાળકો અને 30 જેટલા શિક્ષકોની ટીમ સાથે થયો હતો. બજેટ 20/21 અંતર્ગત...
ચીખલીના રાનકુવા ગામના મુખ્ય રસ્તાઓ પર ઢોરો કૂતરાંઓ તથા ડુક્કરોઓએ જમાવ્યો અડીંગો
ચીખલી: આજરોજ ચીખલી તાલુકાના રાનકુવા ગામમાં મુખ્ય રસ્તાઓ પર અવરજવર કરતાં લોકો અડચણ બનતાં અને અડીંગો જમાવી બેઠેલા ઢોરો તથા ડુક્કરોની યોગ્ય વ્યવસ્થા કરી...
નવસારીના ડી.જે સાઉન્ડ સંચાલકો માંગણી લઈને નવસારીના BTTS સંગઠને આપ્યું આવેદનપત્ર
નવસારી: આજરોજ નવસારીમાં છેલ્લા 2 વર્ષથી ચાલી રહેલા કોરોના કાળમાં કપરી પરિસ્થિતિ સામનો કરી રહેલા ડી.જે સાઉન્ડ સંચાલકોની માંગોને લઈને નવસારી જિલ્લાના BTTS સંગઠન...
















