વાંસદામાં વાસનાના ભૂખ્યા કાકાએ સગી ભત્રીજી પર દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવી.. મામલો પોલીસ સ્ટેશનમાં

0
વાંસદા: યુવતીઓ જ્યારે પોતાના ઘરમાં જ સલામત ન હોય તો બહારની શું વાત કરવી.. હાલમાં જ વાંસદા તાલુકામાં વાસના ના ભૂખ્યા કાકાએ સગી ભત્રીજી પર...

જૂની પેન્શન સ્કીમનો મુદ્દો ઊભો ને ઊભો જ રહ્યો, 2005 પછી ભરતી થયેલા કર્મચારીઓનું...

0
ગુજરાત: ગતરોજ ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ અને ગુજરાત રાજ્ય સયુંકત મોરચાની વિવિધ માંગો સાથે શરૂ થયેલા આંદોલનનો આજે દેખીતી રીતે અંત આવ્યો હોય તેમ...

ખેરગામ તાલુકાની સરસિયા કોલેજમાં ગુજરાતમાં યોજાનાર 36માં રાષ્ટ્રીય ખેલકૂદ મહોત્સવનું યોજાયું કેમ્પેઈન.. 

0
ખેરગામ: ગતરોજ ખેરગામ તાલુકાની સરસિયા કોલેજમાં આચાર્ય ડો.સંજયભાઈ પટેલનાં યજમાનપદે તાલુકાકક્ષાનો 36માં રાષ્ટ્રીય ખેલકૂદ મહોત્સવનું કેમપેઈન અને CELEBRATING UNITY THROUGH SPORTS" અંતર્ગત ગુજરાતનાં ખેલાડીઓમાં...

લોકનેતા અનંત પટેલની વિદ્યાર્થીઓની બસ ચાલુ કરવા મુદ્દે કરાયેલી પદયાત્રા સફળ.. માત્ર 6 દિવસમાં...

0
વાંસદા: આજરોજ વાંસદા તાલુકાના અંતિમ ગામોમાં બસના અભાવે 8 કિમી.ચાલતા જવું પડે છે.વાંસદા-ચીખલીના ધારાસભ્યો અનંત પટેલને જાણ થતા વાંસદા કોંગ્રેસ સમિતીના આગેવાનો અને વાલિયો...

ચીખલીના ખાભડા ગામમાં 13 મી સપ્ટેમ્બર વિશ્વ આદિવાસી અધિકાર દિવસે આદિવાસી પરંપરા મુજબ લાઇબ્રેરીનુ...

0
ચીખલી: વર્તમાન સમયમાં જોવા જઈએ તો ઘણા યુવક યુવતી ઓ બે રોજગાર જોવા મળે છે. અને જમાનો થઈ ગયો કોમ્પિટીસન અને મોંઘવારી વધી છે...

13 સપ્ટેમ્બરના વિશ્વ આદિવાસી અધિકાર દિવસ નિમિત્તે ખેરગામના આછવણી આદિવાસી જનજાગૃતિ કાર્યક્રમ  

0
ખેરગામ: 13 સપ્ટેમ્બરના વિશ્વ આદિવાસી અધિકાર દિવસ નિમિત્તે ખેરગામના આછવણી ગામના બંધાડ ફળીયા ખાતે સમસ્ત આદિવાસી સમાજ દ્વારા આદિવાસી લોકોમાં જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં...

ખેરગામમાં બેફામ બની પુર ઝડપે ટ્રક અને ડમ્પર હંકારતા ચાલકો માટે રસ્તા પર મુકાયા...

0
ખેરગામ: એક તો ખરાબ રસ્તા અને ઉપરથી બેફામ બની પુર ઝડપે ટ્રક અને ડમ્પર હંકારતા ચાલકોના ત્રાસથી સામાન્ય પ્રજાના જીવ જોખમમાં મુકાયા છે ત્યારે...

ખેરગામમાં રસ્તાઓ ખરાબ તો હતા જ હવે જીવલેણ બનવા તરફ.. સવારે થયો ગંભીર અકસ્માત

0
ખેરગામ: ચોમાસું થમ્યું પણ આ ખરાબ રસ્તાના કારણે અકસ્માતોની સંખ્યા થમવાનું નામ નથી લઈ રહી ત્યારે ખેરગામમાં સવારે 7: 00 વાગ્યાની આસપાસ એક અકસ્માત...

ચીખલીના સાદડવેલ ગામમાં કાર અને બાઈક વચ્ચે સર્જાયેલા અકસ્માત: બાઈક ચાલકનું મોત

0
ચીખલી: ગ્રામિણ સ્તરોમાં પણ એક પછી અકસ્માતોની વણઝાર લાગી હોય એમ કિસ્સાઓ સામે આવી રહ્યા છે ત્યારે ગતરોજ ચીખલી તાલુકાના સાદડવેલ ગામમાં બાઈક અને...

ખેરગામ તાલુકામાં નેત્રદાન અંગે જનજાગૃતિ લાવવા માટે નાટકનું કરાયું આયોજન.. જુઓ વિડીયો

0
ખેરગામ: ઇન્ડિયન મેડિકલ એસોસિએસન અને જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલની વલસાડ શાખા દ્વારા સમસ્ત આદિવાસી સમાજ, ખેરગામના સહયોગથી ગ્રામ્ય વિસ્તારના લોકોમાં નેત્રદાન અંગે જનજાગૃતિ લાવવા માટે...