ભીલ સમાજનાં શૌર્યનો ઇતિહાસની ગાથાઓનો વર્ણન કરતું પુસ્તક વીર ભીલ યોદ્ધાઓનો ડાંગ દરબાર રંગ...
સાપુતારા: સાપુતારા ડાંગનાં રાજવી ધનરાજસિંહ સૂર્યવંશી વાસુર્ણા દ્વારા ભીલ સમાજનાં શૌર્યનો ઇતિહાસની ગાથાઓનો વર્ણન કરતું પુસ્તક વીર ભીલ યોદ્ધાઓનો ડાંગ દરબાર રંગ ઉપવન ખાતે...
ડાંગ દરબારમાં જાહેરમંચ પરથી ડાંગના રાજાએ સરકારને કેમ ? અને શું આપી ચીમકી ?
ડાંગ: ડાંગના રાજાએ સરકારને આંદોલનની ચીમકી આપી છે. 20 એપ્રિલ બાદ તબક્કાવાર આંદોલન કરવામાં આવશે. આજથી ચાર દિવસ માટે શરૂ થેયલ ડાંગ દરબાર મેળામાં...
આહવામાં ડાંગ દરબાર મેળાનું રાજ્યપાલના હસ્તે ઉદઘાટન… 9થી 12 માર્ચ દરમિયાન મેળાનું આયોજન..
ડાંગ: આગામી 9થી 12 માર્ચ દરમિયાન આહવા ખાતે ઐતિહાસિક ડાંગ દરબાર મેળાનું આયોજન થઈ રહ્યું છે. આ મેળો રાજ્યપાલના હસ્તે ખુલ્લો મૂકવામાં આવશે. તેઓ...
આદિવાસી કુકણા, કુનબી સમાજ ડાંગ દ્વારા ધોરણ 10/12 પરીક્ષાર્થીઓ માટે શુભેચ્છા પાઠવી..
ડાંગ: આદિવાસી કુકણા, કુનબી સમાજ ડાંગ દ્વારા ધોરણ 10/12 પરીક્ષાર્થીઓ ને બોલપેન અને મોઢુ મીઠું કરાવી શુભેચ્છાઓ આપી હતી. સાકરપાતળ ખાતે માન. ડૉ. ભગુભાઈ...
શું ડાંગ દરબારમાં આ વખતે રાજ્યપાલ આવી રહ્યા છે ખરા… જો આવશે તો ડાંગીજનો...
આહવા: ડાંગજનોના ભાતીગળ સંસ્કૃતિને ઉજાગર કરતા 'ડાંગ દરબાર'ના લોકમેળાના આગમનની ધામધૂમ થઈ તૈયારી થઈ રહી છે ત્યારે અમુક લોકો સવાલો ઉઠાવી રહ્યા છે કે...
ડાંગના હનવંતચૌંડ પાસે પલટેલી પીકઅપમાં ઘાયલ મુસાફરોમાંથી એક મહિલાનું સારવાર દરમિયાન મોત…
ડાંગ: ડાંગ જિલ્લાનાં આહવા-વઘઈ માર્ગ પર નડગખાદી- હનવંતચૌંડ ફાટક પાસેનાં ઘાટમાં પીકઅપ ગાડી પલ્ટી મારી જતા શોર્ટ સર્કિટ થતા સ્થળ પર પીકઅપમાં આગ લઈ...
ડાંગ દરબાર પહેલા જ્યાં થતો હતો ત્યાં જ યોજાશે: સાંસદ ધવલ પટેલના મૌખિક આશ્વાસનથી...
ડાંગ: આ વખતનો ડાંગ દરબારનું સ્થાન બદલવામાં આવનાર છે ની લોકચર્ચા ઉઠતા ડાંગ કોંગ્રેસ દ્વારા જો ડાંગ દરબારની જગ્યા બદલવામાં આવશે તો ચક્કાજામ કરશું'...
ડાંગના ગોંડલવિહીર અને ઘોઘલી ઘાટમાં ગંભીર માર્ગ અકસ્માત.. ડ્રાઈવર-ક્લીનર ઘાયલ..
ડાંગ: ડાંગ જિલ્લામાં એક જ દિવસમાં ત્રણ અલગ-અલગ સ્થળોએ ગંભીર માર્ગ અકસ્માત સર્જાયા છે.પહેલો અકસ્માત સાપુતારા થી વઘઈને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર માલેગામ ઘાટમાં...
વઘઇ માર્ગનાં બારીપાડા ચીખલી નજીક ટેમ્પો વૃક્ષ સાથે ભટકાતા અચાનક શોર્ટ સર્કિટનાં કારણે આગ...
ડાંગ: સાપુતારા ડાંગ જિલ્લાનાં સાપુતારાથી વઘઇ માર્ગનાં બારીપાડા ચીખલી નજીક ટેમ્પો વૃક્ષ સાથે ભટકાતા અચાનક શોર્ટ સર્કિટનાં કારણે આગ ભભૂકી ઉઠતા અફરાતફરીનો માહોલ સર્જાયો...
આદિવાસી સંસ્કૃતિ જાળવવા Al ડિઝીટલ પ્લેટફોર્મ બનાવાશે…
ડાંગ: આજરોજ વઘઈ ખાતે ડાંગ જિલ્લામાં રહેતા આદિવાસી કુનબી, કોકણા, કોકણી, કુંકણા ડાંગ સમાજ વતી રિ.કલે.ઇશ્વરભાઈ માળીના અધ્યક્ષ સ્થાને મિટીંગનું આયોજન કરવામાં આવ્યું જેમાં...