ભરૂચના વાગરામાં GEB ચોકડી પાસે ડ્રાઈવરની સૂઝબૂઝથી મોટી દુર્ઘટના ટળી..
ભરૂચ: વાગરામાં GEB ચોકડી પાસે આજે એક કન્ટેનર ટ્રક બેકાબૂ થવાની ઘટના સામે આવી છે. 'પિરામિડ' નામની કંપનીનો વિશાળ કન્ટેનર ટ્રક ટેકનિકલ ખામીના કારણે...
વલસાડના વાપીમાં પ્રેમિકા સાથે મળી પ્રેમીએ ચપ્પુ વડે યુવકને પતાવી દીધો..
વલસાડ: વલસાડ જિલ્લાના વાપીમાં લવ ટ્રાયએંગલમાં યુવકની હત્યા કરવામાં આવી છે. પ્રેમિકા સાથે મળી પ્રેમીએ યુવકની ચપ્પુ વડે હત્યા કરી હોવાનું સામે આવ્યું છે.
Decision...
વાપીના બલિથા ગામમાં બ્રહ્મદેવ મંદિરમાં ટેમ્પોએ મોટી દુર્ઘટના સર્જી.. સદનસીબે ભક્તો હાજર ન હતા..
વાપી: વાપી તાલુકાના બલિથા ગામમાં સુરતથી મુંબઈ તરફ જતા એક ટેમ્પોએ મોટી દુર્ઘટના સર્જી છે. ગઈકાલે સાંજે ટેમ્પો ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા વાહન...
વલસાડના સુગર ફેક્ટરી બ્રિજ નજીક નેશનલ હાઇવે 48 પર અજાણ્યા વ્યક્તિની લાશ મળી..
વલસાડ: વલસાડના સુગર ફેક્ટરી બ્રિજ નજીક નેશનલ હાઇવે 48 પર એક અજાણ્યા વ્યક્તિની લાશ મળી આવી છે. સુરતથી મુંબઈ તરફ જતા હાઇવે પર એક...
કપરાડા ખાતે વડાપ્રધાન મોદીના જન્મદિવસે બ્લડ ડોનેશન કેમ્પ..
કપરાડા: કપરાડા ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે આયોજિત બ્લડ ડોનેશન કેમ્પ એ માત્ર ઉજવણી નહીં પરંતુ માનવસેવાનો સંદેશ છે. તેમણે...
નવસારીમાં ઘણા સમય બાદ પરમાર હોસ્પિટલ સર્કલના પાસેના ફૂવારાની સાફ સફાઇ કરાઇ..
નવસારી: નવસારીમાં જાહેર માર્ગ પર બનાવવામાં આવેલ સર્કલની જાળવણી ન કરાતા જર્જરીત તો બન્યા છે પણ તેની અંદર મૂકાયેલ ફૂવારા પણ કાર્યરત ન રહેતા...
ખેરગામમાં ભારે વાહનોની અવરજવર વધતા ચારરસ્તા-દશેરા ટેકરી પર ટ્રાફિકની સમસ્યા..
નવસારી: ખેરગામમાં છેલ્લા કેટલાક સમયથી મોટા અને ભારે વાહનોની અવરજવર વધતા ચારરસ્તા અને દશેરા ટેકરી વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા વકરી રહી છે. ધરમપુર-વાંસદા રોડ પર...
ચીખલી તાલુકાના કણભઇ ગામે શંકાસ્પદ લેપ્ટોસ્પાયરોસીસમાં યુવકના મોત બાદ 1326 લોકોને ડોક્ષીસાયક્લિન ગોળી પીવડાવાઇ..
ચીખલી: ચીખલી તાલુકાના કણભઇ ગામના 23 વર્ષીય આશાસ્પદ યુવાનનું શંકાસ્પદ લેપ્ટોસ્પાયરોસીસમાં ગત સપ્તાહે મોત બાદ હરકતમાં આવેલ આરોગ્ય વિભાગ દ્વારા 4 ટીમ બનાવી જરૂરી...
નવસારીના હિન્દુ સંગઠનોએ નવરાત્રી મહોત્સવને લઈને કલેક્ટરને આવેદન સુપ્રત કર્યું..
નવસારી: નવસારી જિલ્લામાં નવરાત્રી મહોત્સવને લઈને હિન્દુ સંગઠનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કર્યું છે. સંગઠનોએ માંગ કરી છે કે ગરબા આયોજનમાં માત્ર હિન્દુ સમાજના...
વલસાડના તિથલ દરિયા કિનારે એક શંકાસ્પદ કન્ટેનર તણાઈ આવ્યું…
વલસાડ: વલસાડ જિલ્લાના તિથલ દરિયા કિનારે એક શંકાસ્પદ કન્ટેનર તણાઈ આવ્યું છે. સ્થાનિક લોકોએ કન્ટેનર જોતાં જ પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં...
















