નવસારીમાં મોટું કૌભાંડ… 54 ગામોના કામો માત્ર કાગળ પર.. કરોડો રૂપિયાનો ગપલો..અધિકારીઓ-કૉન્ટ્રાક્ટરની મિલીભગતનો પર્દાફાશ
નવસારી: દક્ષિણ ગુજરાતમાં એક મોટું કૌભાંડ સામે આવ્યુ છે, નવસારીમાં પાણી પૂવરઠા વિભાગમાં ખોટા બિલો મૂકીને 12.44 કરોડની ઉચાપતનો કિસ્સો સામે આવ્યો છે. સીઆઇડી...
અનંત પટેલ જઈ રહ્યા છે સંજાણના આદિવાસી યુવાનની કરાયેલી કરપીણ હત્યાને લઈને ન્યાય અપાવવા..
ઉમરગામ : સંજાણના આદિવાસી પરિવારના યુવાન સ્વ. સંદિપભાઈ ધોડીની દાદરા નગર હવેલીના નરોલીમાં થયેલી કરપીણ હત્યાને લઈને વાંસદા- ચીખલીના ધારાસભ્ય અનંત પટેલ ગતરોજ પીડિત...
કરજણ નદીમાં જળસ્તર વધતા ધાણીખૂટ ધોધનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું, જુઓ ધોધના દ્રશ્યો..
નેત્રંગ: છેલ્લાં દિવસોમાં ઉપરવાસ પડેલા નેત્રંગ તાલુકામાં ધોધમાર વરસાદના પગલે નદીઓમાં નવા નીર આવ્યા છે. સાડાસાત ઇંચ વરસાદ બાદ અહીંથી વહેતી કરજણ નદીમાં જળસ્તર...
ડાંગ જિલ્લાની દીપ દર્શન શાળામાં ‘કેપ્ટન સમારોહ’ ની ઉજવણી કરાઇ..
આહવા: વિદ્યાર્થીઓમાં બાળપણથી જ નેતૃત્વના ગુણો વિકસે તથા ભાવી નેતાઓ આગળ આવે તે માટે દીપ દર્શન ઈંગ્લીશ મીડીયમ શાળાના આચાર્યા સુશ્રી સિસ્ટર મનિષા ગામિતના...
વાંસદાના રૂપવેલ ગામની શાળાની ગરીબ જરૂરિયાતમંદ બાળકીઓને શિક્ષણકીટનું કરાયું વિતરણ..
વાંસદા: આદિવાસી કોકણા, કોકણી, કુકણા, કુનબી ( ડાંગ) સમાજ ગુજરાત રાજયના કેન્દ્રીય કોર સભ્ય, માન. બાબુભાઈ ગાંગુડે, કાંતિભાઈ કુનબી, અને રુપવેલ ગામના સંરપંચ તેમજ...
સર્જનના દ્વારે અતિથિ બન્યા સર્જક… ઘડવૈયા રામ સુતાર સરદાર સાહેબના સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે..
રાજપીપલા: પદમભુષણ શ્રી રામ સુતાર દુનિયાના અગ્રણી શિલ્પકાર છે, તેઓશ્રીએ 93 વર્ષની ઉંમરે વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના શિલ્પને આકાર આપ્યો હતો,...
ચોમાહાની ખરી મઝા તો ડાંગમાં જ આવે.. બાકી.. આવો એકાદ દિવસ..
વઘઈ: ડાંગના નાયગ્રા તરીકે ઓળખાતો આંબાપાડા (વઘઇ)નો ગીરાધોધ ખાસ કરીને ચોમાસામા ડાંગ અને સાપુતારાના પ્રવાસીઓની પહેલી પસંદ છે. સાપુતારાની સહ્યાદ્રિ પર્વતમાળામાંથી નીકળી અરબ સાગર...
તાપી જીલ્લા તંત્રની ઉદાસીન છે તો સંગઠન ખાનગી કોલોની બનાવી સરકારની પોલ ખોલી નાખવાની...
વ્યારા: ગત ચોમાસામાં વરસાદમાં બેઘર બનાવેલા પરિવારો માટે મહેસુલ વિભાગના આદેશ બાદ પણ તાપી જીલ્લા તંત્ર અને નગરપાલિકાની ઘોર ઊદાસીનતા સામે હવે બેઘર પરિવારો...
ડેડિયાપાડાના યાલ ગામ નજીક નાળુ ધોવાતા રાજપીપળા, મોવી થી ડેડિયાપાડાને જોડતો રસ્તો બંધ..
ડેડિયાપાડા: નર્મદા જિલ્લામાં મોડી રાત થી ભારે વરસાદને પગલે અનેક નદીઓ માં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઇ છે જેથી ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા છે, ક્યાંક નાના...
નેત્રંગની ધરતી પર મહેશ વસાવા દ્વારા રચાયું ભારત આદિવાસી પરિવાર યુનિટી BAPU નામનું સંગઠન.....
નેત્રંગ: ગતરોજ નેત્રંગ તાલુકાના ઘાણીખૂટ (ધારીયાધોધ) ખાતે) આદિવાસી સમાજના આગેવાનો અને ધાણીખૂટ, ગામના આગેવાનો, યુવાઓ, વડીલો અને બહેનો દ્વારા ભારત આદિવાસી પરીવાર યુનિટી દ્વારા...
















