નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં નવસારીમાં રૂ.૯૫૬ લાખના ૩૬૭ વિકાસકાર્યો કરાયા મંજૂર..
નવસારી: ગતરોજ નવસારી જિલ્લાના પ્રભારી મંત્રી અને રાજયના નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક આજે કલેકટર કચેરી, નવસારીના સભાખંડ ખાતે યોજાઈ હતી....
શિક્ષકાના સ્વરૂપમાં સૈતાન.. શિક્ષણની ગરિમા બાજુએ મૂકી 5 વર્ષના માસુમ બાળકને માર્યો ઢોર માર..
આહવા: કોણ હક આપે છે આ શિક્ષકોને વિદ્યાર્થીઓને ઢોર માર મારવાનો.. દીપદર્શન ઈંગ્લીશ મિડિયમ માધ્યમની શાળામાં શિક્ષિકા દ્વારા જુનિયર કેજીમાં અભ્યાસ કરતા માસૂમ બાળકને...
ચીખલીના રાનવેરીકલ્લા ગામની કેનાલમાં નાહવા પડેલા 12 વર્ષીય બાળકનું ડૂબી જવાથી થયું દુ:ખદ મોત..
ચીખલી: આજરોજ ચીખલી તાલુકાના રાનવેરીકલ્લા ગામ થી પસાર થતી ડાબાકાઠા કેનાલ માં બપોરના 2.30 ના આસપાસ નાહવા પડેલા હેત્વિક કુમાર બાલુભાઈ પટેલ ઉંમર વર્ષ...
વાંસદા ચારણવાડા ગામના વળાંક પાસે ટાયર ફાટતાં ફિલ્મી ઢબે પલટી કાર..
વાંસદા: વાંસદાના ચારણવાડા ગામમાંથી પસાર થતાં હાઈવે પર ઉનાળાના શરૂવાતી ધમધોકતા તાપમાં હુન્ડાઈ ગ્રાન્ડ I10 કારનું ટાયર ફાટતાં કાર ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવ્યો...
આહવા તાલુકાના 2051 લાભાર્થીઓને પ્રધાનમંત્રી આવાસના અપાયા વર્ક ઓર્ડર: દંડક શ્રી વિજયભાઇ પટેલ
આહવા: ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા સ્થિત ડાંગ સ્વરાજ આશ્રમના ટીમ્બર હોલ ખાતે વિધાનસભા નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઇ પટેલની ઉપસ્થિતીમા, પ્રધાનમંત્રી આવાસ યોજના...
કપરાડા તાલુકાના સુખાલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને 88.49 ટકા સાથે NQAS નું મળ્યું પ્રમાણપત્ર..
નાનાપોઢા: સરકારી દવાખાનામાં દર્દીઓને સારામાં સારી સારવાર અને સુવિધા ઉપલબ્ધ થાય તેમજ વહીવટ પણ લોકાભિમુખ ચાલે તે માટે કેન્દ્ર સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ...
ગુજરાતમાં આઉટ સોર્સિંગ-કોન્ટ્રાક્ટ પદ્ધતિમાં 5 હજાર કરોડનો થયો છે ભ્રષ્ટાચાર: અનંત પટેલ
વાંસદા: ગુજરાતમાં વર્ષ 1990ની વસતિ આધારે વહીવટી માળખામાં મહેમ મંજૂર કરાયું હતું. પરંતુ વર્ષ 2023માં 6.5 કરોડ જનસંખ્યાની જરૂરિયાત પ્રમાણે દસ લાખ કરતા વધુ...
વલસાડ જિલ્લાની પ્રા. શાળાઓમાં બાળકોને ટ્રાન્સપોર્ટેશન ચાલુ પરીક્ષામાં જ બંધ કરી દેતા બાળકો અટવાયા..
નાનાપોઢા: વલસાડ જિલ્લા પંચાયત હસ્તક ચાલતી પ્રાથમિક શાળાઓમાં બાળકોને ટ્રાન્સપોર્ટેશન ચાલુ પરીક્ષામાં જ બંધ કરી દેતા બાળકો અટવાયા હતા અને તેની સાથે વાલીઓમાં પણ...
એક સરકારી કર્મચારીની એક પ્રેરણાદાયી પહેલ..
વ્યારા: વર્તમાન સમયમાં લોકો દ્વારા જન્મદિવસની ઉજવણીના નામે હજારો રૂપિયાનો ધુમાડો કરવામાં આવી રહ્યો છે ત્યારે મહિલા અને બાળ વિકાસ તાપી જિલ્લા ખાતે ફરજ...
વલસાડમાં આગામી કાર્યક્રમોને લઈ ભારતીય જનતા યુવા મોરચાની મળી બેઠક..
વલસાડ: આજરોજ આગામી કાર્યક્રમોને લઈ ભારતીય જનતા યુવા મોરચાની બેઠક યુવા મોરચાના અધ્યક્ષ શ્રી સનેહિલ દેસાઈના અધ્યક્ષતામાં અને જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી શિલ્પેશ દેસાઈ...
















