અંકલેશ્વર GIDCમાં વીજ ટ્રાન્સફોર્મરનો પોલ ધરાશાયી થતાં આગ લાગી.. હવામાન વિભાગની અતિભારે વરસાદની આગાહી..
ભરૂચ: ભરૂચ જિલ્લામાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. વિતેલા 24 કલાકમાં જિલ્લાના વિવિધ વિસ્તારોમાં સારો વરસાદ નોંધાયો છે. હાંસોટ તાલુકામાં સૌથી વધુ 5.52 ઇંચ...
વલસાડમાં મચ્છરોના કારણે તાવના કેસોમાં નિદાનમાં ડેન્ગ્યુના 15 કેસો સામે.. સફાઇ મામલે ફટકારાઇ નોટિસો..
વલસાડ: વલસાડમાં કમોસમી વરસાદ અને ચોમાસાના કારણે હવામાન બદલાતા લોકોના સ્વાસ્થ્ય સામે પણ સવાલો ઊભા થયા છે. તાવના કેસોમાં ડેન્ગ્યુ અને મેલેરિયાના દર્દી સામે...
નેશનલ હાઈવે નંબર 56 પાર નદીના પુલ પર મસમોટા ખાડા પડયા..વાહન ચાલકોનો જીવ જોખમા
કપરાડા: પાર નદીના પુલ ઉપર પડેલા ખાડાઓના કારણે વાહન ચાલકોના જીવ જોખમમાં મુકાયા છે.નાનાપોંઢા થી ધરમપુર તરફ જતા નેશનલ હાઈવે નંબર 56 પર પાર નદીના...
સુરતના વડોદ ગામમાં આવેલા મહાવીર નગરની મોબાઇલની દુકાનમાં અડધી રાતે એકાએક આગ ભભૂકી..
સુરત: સુરતના વડોદ ગામમાં આવેલા મહાવીર નગરની મોબાઇલની દુકાનમાં અડધી રાતે એકાએક આગ ભભૂકી હોવાની ઘટના સામે આવી છે. શોર્ટ સર્કિટના કારણે ગણતરીની મિનિટોમાં...
ઉમરગામ તાલુકામાં વાવણી લાયક વરસાદથી ખેડૂતો બિયારણની ખરીદી કરી ખુશ ખુશાલ જોવા મળ્યા..
ઉમરગામ: ઉમરગામ તાલુકામાં ચોમાસુ શરૂ થતા વાવણી લાયક વરસાદથી ખેડૂતો ડાંગરનું બિયારણ ખરીદવા બિયારણ કેન્દ્રો પર પહોંચ્યા હતા. બિયારણ કેન્દ્રો પરથી ખેડૂતોએ જમીનને માફક...
વલસાડમાં 22 કિમીની ભૂગર્ભ ગટર લાઈન અને કુદરતી કાસ ચોમાસા પહેલા સાફ..
વલસાડ: વલસાડ નગરપાલિકાએ આગામી ચોમાસા પહેલાં શહેરમાં મહત્વપૂર્ણ સફાઈ કામગીરી પૂર્ણ કરી છે. નગરપાલિકાની બાંધકામ અને સેનિટેશન શાખાના કર્મચારીઓએ 22 કિમી વિસ્તારમાં ભૂગર્ભ ગટર...
કપરાડા પાનસ નજીક બે ટેમ્પા અથડાયા,ટેમ્પો ચાલક અને ક્લીનર બંને ઘવાયા..
કપરાડા: કપરાડાના પાનસ નિશાળ ફળીયા પાસે સામ સામે બે ટેમ્પા અથડાતા એક ટેમ્પો ચાલક ગંભીર રીતે ઘવાયો હતો.ગતરોજ સાંજે છ કલાકે પાનસ નિશાળ ફળીયા...
દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ: અતિભારે વરસાદને લઈને સરકારે કલેક્ટર્સને શુંઆપ્યા મોટા આદેશ..
દક્ષિણ ગુજરાત: ચોમાસાની શરૂવાત અને હવામાન વિભાગની આગાહીને ધ્યાને લઈ રાજ્ય સરકારે સતર્કતાના પગલાં લેતા આજે દક્ષિણ ગુજરાતનાં વિવિધ જિલ્લાઓમાં વિવિધ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની...
ભરૂચમાં સરસ મેળામાં 22 જિલ્લાની 110 જેટલા સખીમંડળની બહેનોએ લીધો ભાગ.. 10 દિવસમાં 90...
ભરૂચ: મહિલાઓને પગભર કરવા માટે ભરૂચમાં સરસ મેળા નું આયોજન કરવામાં આવ્યો હતો જેમાં 22 જિલ્લાની સખી મંડળના બહેનોએ ભાગ લીધો જેમાં મહિલાઓને ભાગ...
ચોમાસુ શરૂ થતાં જ ધરમપુર કરંજવેરીના પુલિયા પર ફરી ખાડા ખાબોચિયાના દ્રશ્યો.. કોણ જવાબદાર.....
ધરમપુર: ચોમાસાની શરૂવાતનો વરસાદ આવ્યો અને ધરમપુર કરંજવેરી ગામમાથી પસાર થતાં નેશનલ હાઇવે 56 પર ખાડા જ ખાડા પડી જતાં ફરી ચંદ્રની ધરતી સમા...