વધુ એક યુવતી બની અંધશ્રદ્ધાનો શિકાર વલસાડના ગામમાં ભુવાએ શરીર પર 8 ડામ આપતા...

0
વલસાડ: પલસાણા ગામે રહેતી યુવતીનું મોત થયા બાદ માતાજી આવતા હોવાની અંધશ્રદ્ધાને લઈ તાંત્રિક વિધી કરાવની વેળા ડામ આપતા દાઝી જતા મોત થયાની ચર્ચા...

અંકલેશ્વરના સારંગપુર નજીક બાઇક ખાડામાં પડતાં બે યુવાનને ગંભીર ઇજા, સારવાર અર્થે દાખલ…

0
અંકલેશ્વર: જીઆઇડીસી અંકલેશ્વરથી રાજપીપળાને જોડતા રોડની કામગીરી ચાલી રહી છે પણ આ કામગીરી દરમિયાન લેવલિંગ નહિ જળવાતાં તથા ઠેર ઠેર અપાયેલાં કટના કારણે અકસ્માત...

ડાંગમાં મકાનના બાંધકામ કરતી વેળાએ દિવાલ તૂટતા બે મજૂર દટાયા, 1નું મોત…

0
ડાંગ: ડાંગ જિલ્લાનાં આહવામાં એક મકાનમાં કામગીરી કરતી વેળા બીમ સાથે દિવાલ તૂટી પડતા બે મજુરો દટાઇ ગયા હતા. જેમાં એક મજુરનું ગંભીર ઇજાને...

ડાંગના 239 હેક્ટર જંગલ વિસ્તારમાં રોપાને બચાવવા પાણી અને ખાતર અપાયું…

0
ડાંગ: ગુજરાત રાજય વન અને પર્યાવરણ વિભાગ, ગાંધીનગર દ્વારા સંચાલિત વનીકરણ સંબંધિત વિવિધ યોજનાઓ હેઠળ વર્ષ-2024ના ચોમાસા દરમિયાન વન વિભાગ ઉત્તર ડાંગ દ્વારા 1828...

ઉમરગામના સોળસુંબામાં દિયરે ભાભીનાં પેટમાં ચપ્પુના 3 ઘા ઝીક્યા…

0
ઉમરગામ: ઉમરગામ તાલુકાના સોળસુંબા ગામે ફાટક બહાર જાનકીનગર રોયલ બિલ્ડીંગ પહેલા માળે રૂમ નંબર 101 માં રહેતા મૂળ કાસગંજ જિલ્લાના મંગલસીંઘ અમરસિંઘ પાલ ઉ.વ....

વાપી બલીઠામાં ગટર માટે ખોદેલો ખાડો ખુલ્લો છોડી દેતા સ્થાનિકોને હાલાકી…

0
વાપી: વાપી બલીઠામાં જીઇબી પાછળની સોસાયટી માટે મનપા દ્વારા ખોદેલા ખાડાની કામગીરી પૂર્ણ ન થતા એક હજારથી વધુ લોકોને તકલીફ પડી રહી છે. ખુલ્લી...

ચીખલીના અગાસી ગામે બેરોકટોક માટીખનન સામે કાર્યવાહી કરવા માંગણી…

0
ચીખલી: ચીખલીના અગાસી ગામે બેરોકટોક માટીખનન થતા ગામના આગેવાન દ્વારા પ્રાંત અધિકારીને લેખિત જાણ કરી કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે. ચીખલી તાલુકાના અગાસી...

ગુજરાતી સાહિત્યમાં ‘હાઇકુ’ને પ્રચલિત ચીખલીના જાણીતા કવિ સ્નેહરશ્મિએ કર્યા…

0
ચીખલી: 17 એપ્રિલના દિવસને 'આંતરરાષ્ટ્રીય હાઇકુ' દિવસ તરીકે ઉજવવામાં આવે છે. હાઇકુ એ પાંચ, સાત અને પાંચ અક્ષરોની અનુક્રમે બનેલો જાપાની કવિતાનો અતિટૂંકો કાવ્ય...

નવસારી ગણદેવીના એંધલ પશુ દવાખાનાથી હાઇવેને જોડતો માર્ગ અત્યંત બિસ્માર…

0
નવસારી: ગણદેવી તાલુકાના એંધલ ગામના પશુ દવાખાનાથી ને.હા.નં. 48ને જોડતો માર્ગ અત્યંત બિસ્માર બનતા અને વાહન ચલાવવાનું પણ મુશ્કેલ બનતા લોકોમાં આક્રોશ ફેલાયેલો જોવા...

સોનગઢના ગુનખડી ગામમાં ખાઈમાં ટેમ્પો પલટી ગયો.. 10 મુસાફરો ઘાયલ..

0
સોનગઢ: ગતરોજ સોનગઢના ગુનખડી ગામે ખાઈમાં ટેમ્પો પલટી મારવાનો બનાવ બનવા પામ્યો હતો જેમાં ટેમ્પામાં સવાર 10 જેટલા મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચતા તેમને...