કપરાડા તાલુકાના માંડવા ખાતે એક કાચું મકાન ધરાશાઈ…ખુબ જ મોટા પ્રમાણમાં નુકશાન થયું..
કપરાડા: વલસાડ જિલ્લાના કપરાડાના માંડવા ગામના ચિકાર ફળિયાના રહેવાસી ગણેશ લલ્લુ બારીયા નામના એક વ્યક્તિની અચાનક ઘર ધસી પડતાં ખુબ જ મોટા પ્રમાણમાં નુકશાન...
ભરૂચ-અંકલેશ્વરમાં નેપાળી ગેંગનો મુખ્ય આરોપી મહેન્દ્ર બીસ્ટની ધરપકડ..પોલીસે આગળની કાયદેસર કાર્યવાહી શરૂ કરી..
ભરૂચ: ભરૂચ શહેર 'એ' ડિવિઝન પોલીસની સર્વેલન્સ ટીમે ખાસ બાતમીના આધારે નેપાળી ગેંગના મુખ્ય આરોપીની ધરપકડ કરી છે. આરોપી મહેન્દ્ર બીસ્ટ છેલ્લા અઢી વર્ષથી...
ભરૂચના વાલિયા તાલુકામાં એક મહિલાની ક્રૂર હત્યા..ઓળખ માટે પોલીસની ટીમો કાર્યરત..
ભરૂચ: ભરૂચના વાલિયા તાલુકામાં એક મહિલાની હત્યાનો કિસ્સો સામે આવ્યો છે. કોંઢ ગામથી દોડવાડા અને સિલુડી ગામ તરફ જતા રસ્તા પર આવેલા નાળા નીચેથી...
નવસારીના શાકભાજી માર્કેટમાં રીક્ષા ડિટેઈન કરતાં NMC કર્મી અને ચાલક વચ્ચે બોલાચાલી થતો વીડિયો...
નવસારી: નવસારી શહેરના શાકભાજી માર્કેટમાં વાહન પાર્કિંગને લઈને મહાનગરપાલિકા (NMC) કર્મચારીઓ અને રીક્ષા ચાલક વચ્ચે વિવાદ સર્જાયો છે. શાકભાજી માર્કેટમાં રસ્તા વચ્ચે પાર્ક કરેલી...
પારડી 108 ટીમે સાપના ડંખથી મૃત્યુના આરે પહોંચેલી વૃદ્ધ મહિલાને બચાવી નવજીવન અપાયું..
પારડી: પારડીના તરમલિયા ગામે રહેતી 68 વર્ષીય બબલીબેન હળપતિને ગતરોજ બપોરે 2:42 કલાકે ઝેરી સાપે પગમાં દંશ માર્યો હતો.ઘટના બાદ ગભરાયેલા પરિવારજનોએ તુરંત 108...
ચીખલીના ખૂંધમાં ગામે શિકારની શોધમાં આવેલો 4 વર્ષીય દીપડો પાંજરે પુરાયો..ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો..
ચીખલી: ચીખલીના ખૂંધ ગામેથી દીપડો પાંજરે પુરાતા વનવિભાગે કબ્જો લઈ જરૂરી તપાસ હાથ ધરી હતી. ચીખલી તાલુકાના ખૂંધ પોકડા ફળિયા પાસે 2 જુલાઇના રોજ...
ઉમરપાડા વનવિભાગ દ્વારા ઉકાઈ ડેમના વિસ્થાપિત આદિવાસીઓને લઈને અખિલ ચૌધરીની લોક બેઠક..
ઉમરપાડા: ગતરોજ ઉમરપાડા તાલુકાના વડપાડા રેન્જમાં વન વિભાગ દ્વારા ઉકાઈ ડેમના વિસ્થાપિત આદિવાસી પરિવારો ને નોટિસ કે લેખિત વ્યક્તિગત જાણ વગર આશરે 200 થી...
વલસાડ રેલ્વે સ્ટેશન પર એક ચોંકાવનારી ઘટના બની.. આ ઘટનાએ વલસાડ શહેરમાં ભારે આક્રોશ...
વલસાડ: વલસાડ રેલવે સ્ટેશન પર એક ચકચારી ઘટના સામે આવી છે. સ્ટેશન પર રહેતા ભિક્ષુક પરિવારની 9 વર્ષની બાળકી સાથે એક આધેડ વયના કુલીએ...
ઝઘડિયા તાલુકાના નવા અવિધાના ગ્રામજનોએ પ્રાથમિક સુવિધાને લઈને મોટી સંખ્યામાં એકત્રીત થઈ રેલી યોજી...
ભરૂચ: ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રતનપુર ગૃપ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ નવા અવિધા ગામના ગ્રામજનો દ્વારા પ્રાથમિક સુવિધાના અભાવના કારણે ગ્રામ પંચાયત ખાતે રજૂઆત કરવામાં...
ધરમપુર નગરપાલિકા સંચાલિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં નવનિર્માણ પામેલ બેડમિન્ટન કોર્ટનું થયું લોકાર્પણ..
ધરમપુર: ગતરોજ આદિવાસી ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ પટેલની ઉપસ્થિતિમાં ધરમપુર નગરપાલિકા સંચાલિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે નવનિર્માણ પામેલ બેડમિન્ટન કોર્ટ તથા નવીન રમતોના સાધનોનો લોકાર્પણ કાર્યક્રમનું...