નવસારીમાં આદિવાસી જનજાગૃતિ સમિતિના નવા કાર્યાલયનો શુંભારભ
નવસારી: આજરોજ આદિવાસી જનજાગૃતિ સમિતિના 3 વર્ષના શુભ પ્રવેશના દિને નવસારી આદિવાસી સમાજની સમિતિ દ્વારા સમાજની ઓફિસનું શુંભારભ ગુજરાતના રાજ્યના આદિવાસી સમાજના નેતા શ્રી...
જાણો: કયા શૂટર ખેલાડીના સહારો બન્યા સોનુ સૂદ
ધનબાદ: કોરોના કાળમાં હજારો લોકોની મદદ કરી મસીહા બનેલા સોનૂ સુદએ હાલમાં જ તાજેતરમાં ધનબાદના આંતરરાષ્ટ્રીય શૂટર કોનિકા લાયકને 2.5 લાખ રૂપિયાની જર્મન રાઇફલ...
દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની એન્ટ્રીથી સુરતનું વાતાવરણ ગરમાયું
સુરત: આજરોજ વહેલી સવારે સાત વાગ્યે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા સુરત એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા ત્યારે ગુજરાતના ઉપસ્થિત આમ આદમી પાર્ટીનાના મહાનુભાવો...
માનવ શરીરમાં એક નવી જ ચેતના જગાવતી વનસ્પતિ એટલે ‘વાસકીલ’
વાંસદા: વર્તમાન સમયમાં મેઘરાજાની પધરામણી થવાની સાથે જ પ્રકૃતિએ જંગલોમાં વિવિધ જાતની વનસ્પતિઓ જંગલોમાં ઊગી નીકળતી હોય છે અને પ્રકૃતિ સાથે જોડાયેલો આદિવાસી સમાજ...
ચીખલીના બારોલીયા ગામમાં 2 વર્ષીય દીપડી મૃત હાલતમાં મળી આવી: મોતનું કારણ અકબંધ
ચીખલી: નવસારીના ચીખલી તાલુકાના બારોલીયા ગામમાંથી 2 વર્ષીય દીપડી મૃત હાલતમાં મળી આવતા સ્થાનિક લોકોમાં દીપડીના મારી નંખાયાની ચર્ચાએ જોર પકડયું છે વન વિભાગ...
કપરાડામાં કોરોનાના કઠણ કાળમાં કેશવી ફાઉન્ડેશને કર્યું વસ્ત્રદાન અને અન્નદાન !
કપરાડા: આપણા પૂર્વજો દ્વારા શરુ કરવામાં આવેલી વસ્ત્રદાન અને અન્નદાનની પરંપરાને આગળ ધપાવતા હોય તેમ આજરોજ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના આંબા જંગલ તથા સાહુડા...
સેલવાસના કૌચા ગામમાં ફોર વ્હીકલ અને ટુ વ્હીકલ વચ્ચે ગંભીર અકસ્માત
સેલવાસ: આજરોજ સેલવાસના કૌચા ગામમાં દૂધનીમાં લગભગ બપોરે ૧૨:૩૦ ના સમયગાળા દરમિયાન આર્ટિકા ગાડી અને ટુ વ્હીકલ વચ્ચે જોરદાર અકસ્માતની ઘટના બનવા પામી હતી...
કાકડાંનું વૃક્ષ આદિવાસી સમુદાયના દાંપત્યજીવનની સંસ્કૃતિનું એક પ્રતિક
દક્ષિણ ગુજરાતમાં આવેલા આદિવાસી વિસ્તારના સમૃદ્ધ જંગલમાં અનેક પ્રકારની વિવિધતાં ધરાવતાં વૃક્ષો સચવાયેલાં છે. એમાંનું એક વૃક્ષ એટલે કાકડો. પ્રદેશમાં વસતા આદિવાસી લોકો કાકડાંનાં...
સંઘપ્રદેશમાં વૃદ્ધ અને વિધવા દિવ્યાંગના પેન્સનની માસિક રકમમાં વૃદ્ધિ કરાઈ
દાનહ: ગતરોજ સંઘપ્રદેશમાં વર્તમાન પરિસ્થિતિમાં સામાન્ય લોકોની જરૂરીયાત સમજી ભાજપ સરકાર દ્વારા અહીના સ્થાનિક વૃદ્ધ અને વિધવા દિવ્યાંગના પેન્સનની માસિક રકમમાં વૃદ્ધિ કરાઈ હોવાનું...
વાંસદા તાલુકામાં બાકડા ગ્રુપે વિના મુલ્યે સેવા માટે ફરતી મૂકી એમ્બુલન્સ
વાંસદા: ગતરોજ વાંસદાના બાકડા ગ્રુપ તરફથી આખા વાંસદા તાલુકામાં વિના મુલ્યે સેવા આપવા ફરતી એમ્બુલન્સનો આરંભ વાંસદાના રાજવી પરિવારના વંશજના હસ્તે રીબીન કાપી સ્થાનિક...
















