મોસમનો બદલાયો મિજાજ, નવસારી જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં..
ચીખલી: દક્ષિણ ગુજરાતના નવસારી ચીખલી, બીલીમોરા, ગણદેવી સહિત અનેક વિસ્તારોમાં મોસમે મિજાજ બદલ્યો અને અચાનક વરસાદી ઝાપટાં ચાલુ થઇ ગયા હોવાનું જાણવા મળ્યું છે....
ભાઈબીજના તહેવારે તિથલ બીચ પર લોકોની ભીડ ઉમટયાના જોવા મળ્યા દ્રશ્યો !
વલસાડ: દક્ષિણ ગુજરાતમાં જાણીતા વલસાડના તિથલ બીચ પર ભાઈબીજ સહેલાણીઓના ભીડ ઉમટયાના દ્રશ્યો જોવા મળ્યા હતા કોરોનાના બે વર્ષ દરમિયાન તિથલ બીચ સહેલાણીઓ માટે...
અકસ્માતમાં આપના નેતાએ દેખાડી માનવતા અને અદા કરી પોતાની ફરજ..
વાપી: વલસાડ જિલ્લાના વાપી નગરપાલિકા ચુંટણી અનુસંધાનમાં ગતરોજ બપોરે 3 વાગ્યે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ માનનીય શ્રી ગોપાલભાઈ ઈટાલીયા વાપી મુકામે એક મિટિંગમાં...
ભાઈબીજના દિવસે જ સુરતના બે પિતરાઈ ભાઈઓ તાપી નદીમાં ડૂબ્યા
સુરત: ગતરોજ ભાઈબીજના દિવસે જ સુરતના બે પિતરાઈ ભાઈઓ ભાઈ-બીજનો તહેવાર મનાવી બારડોલીના વાઘેચામાં તાપી નદીમાં નહાવા પડેલા બે પિતરાઈ ભાઈઓ ડૂબી જવાથી કમકમાટી...
ધરમપુરના મોટીઢોલ ડુંગરી ગામમાં 6 નવેમ્બર થી 15 નવેમ્બર સુધી માવલી પુજોત્સવ
ધરમપુર: ગતરોજ ધરમપુર તાલુકાના મોટીઢોલ ડુંગરી ગામેં આદિવાસી સમાજની માવલી માતાનું પૂજન કરવામાં આવ્યું જેમાં 06 નવેમ્બરથી લઈને થી 13 નવેમ્બર સુધી માવલી માતાના...
“સેવા માનવતાની” ના ભાગરૂપે વઘઇના વેપારી એસોશિયેશનના તરફથી મુકાયો માનવતાનો કબાટ
વઘઇ: ડાંગના વઘઈ તાલુકાના વેપારી એસોશિયેશનના સૌજન્યથી વઘઈ સહિત તાલુકા ભરના જરૂરિયાતમંદ લોકો માટે નવી પહેલ શરૂ કરી છે. જેમાં ગરીબ અને અનાથ લોકો...
ધો.10માં ગ્રેસિંગ માર્ક્સથી પાસ વિદ્યાર્થીઓ ગુજરાતમાં ડિપ્લોમા અને પોલિટેકનિકમાં મેળવી શકશે પ્રવેશ
ગુજરાત: વર્તમાન સમયમાં ધોરણ 10માં ગ્રેસિંગ માર્ક સાથે પાસ થનાર વિદ્યાર્થીઓનું કોઈ ખાસ ભવિષ્ય જોવામાં આવતું ન હતું ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા એક મહત્વનો...
નવા વર્ષના પર્વએ બામણીયા ભૂત દેવ સ્થાને ભરાયેલા મેળોમાં હજારો લોકો ઉમટ્યા
મહુવા: દર નવા વર્ષના પર્વ પર સુરત જિલ્લાના મહુવા તાલુકાના સાંબા ગામમાંથી વહેતી અંબિકા નદીના કિનારે આવેલું વરસો જૂનું પુરાણું આદિવાસીઓના દેવ બામણીયા ભૂતનું...
આ વર્ષની દિવાળીએ દીપની સાથે ક્યાંક કોઈના ઘર સળગ્યા તો ક્યાંક ગોડાઉન
ગુજરાત: આ પણ દિવાળી છે દોસ્તો ! આપણે ત્યાં ગુજરાતમાં દિવાળીના તહેવારમાં ફટાકડા ફોડવાના કારણે આગના આ વર્ષે ઘણાં બનાવો બન્યા છે. ક્યાંક કોઈના...
વલસાડ ચણવઇ વાડી ફળીયાના યુવાઓ દ્વારા આદિવાસી સંસ્કૃતિ સાથે પર્યાવરણને પ્રદૂષણ મુક્ત દિવાળીની ઉજવણી
વલસાડ: ગતરોજ દિવાળીના શુભ અવસરે ચણવઇ વાડી ફળીયા ગામના નવયુવક મિત્ર મંડળના ૪૦ જેટલાં યુવાઓ દ્વારા ઘેર્યયા અને કવ્યા સુમનભાઇ, નવીનભાઈ, રાકેશભાઈ અને જગદીશભાઇની...
















