જાણો: કયા તાલુકાની મામલતદાર કચેરીના મહિલા ક્લાર્ક કેટલા રૂપિયાની લાચ લેતા ઝડપાઈ રંગેહાથ
ચીખલી: કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના અનેક પ્રયત્નો છતાં પણ ભ્રષ્ટાચાર માં વધારો થઈ રહ્યો છે આવો જ એક બનાવ નવસારી જિલ્લાના ચીખલી મામલતદાર...
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મોડી રાત્રે બનારસ રેલ્વે સ્ટેશનની લીધી મુલાકાત
PM નરેન્દ્ર મોદીએ મોડી રાત્રે કાશીમાં વિકાસના કાર્યોની સમીક્ષા કરી હતી. તેઓ રાત્રે કાશી વિશ્વનાથ મંદિર પરિસર ગયામાં ચાલી રહેલા વિકાસના કામોની સમીક્ષા કરી...
નસવાડીના લીંડા મોડલ રેસીડેન્સી સ્કૂલમાં ઈયડ અને જીવડા વાળુ ભોજન જમાડવાની બાબતે વિદ્યાર્થીઓની ફરિયાદ...
છોટાઉદેપુર: નસવાડી તાલુકાના લીંડા ગામે આવેલ લીંડા મોડલ રેસીડેન્સી સ્કૂલમાં 1400 થી વધુ વિધાર્થીઓના જમવામાં ઈયડ અને જીવડાં નીકળતા ત્રણ દિવસથી બાળકો ભૂખ્યા પાણી...
સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવતા સર્જાયો અકસ્માત અને ત્રણ વ્યક્તિએ ગુમાવ્યા જીવ !
મહુવા: સુરત જિલ્લાના મહુવા તાલુકાના અનાવલ ભીનાર આવેલા આંગલધરા ગામની સીમના રોડ પર સવારે કાર ચાલકે સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવતા કાર ઝાડ સાથે...
આ વખતે મરઘા કે બકરા નહિ પણ દીપડાએ કર્યો બાળક પર હુમલો: જાણો સમગ્ર...
વાંસદા: ગતરોજ રાત્રી દરમિયાન વાંસદા તાલુકાના ઉનાઈ ચરવી ગામમાં નિશાળ ફળિયામાં ઘર નજીક રમી રહેલા એક બાળક પર દીપડા દ્વારા ઘાતકી હુમલો કરાતા માથામાં...
ધરમપુરના ગામોમાં ગોપાલ ચેરીટેબલ ટ્રસ્ટ, રોટરી ક્લબ સુરત તાપી અને લોક મંગલમ ટ્રસ્ટના સહયારા...
ધરમપુર: ગતરોજ ગોપાલ ચેરીટેબલ ટ્રસ્ટ, રોટરી ક્લબ સુરત તાપી અને લોક મંગલમ ચેરીટેબલ ટ્રસ્ટના સહયારા હાથે ધરમપુરના અંતરિયાળ વિસ્તારના ઉકતા, સાદડવેરા અને ખપાટિયા ગામોમાં...
હરનાઝ સંધુએ જીત્યો મિસ યુનિવર્સ 2021નો ખિતાબ
ભારતની સુંદરી હરનાઝ સંધૂને આજે અહીં પ્રતિષ્ઠિત મિસ યુનિવર્સ સૌંદર્યસ્પર્ધા-2021માં વિજેતા ઘોષિત કરવામાં આવી છે. 21 વર્ષની અને પંજાબના ચંડીગઢનિવાસી હરનાઝ આ તાજ જીતનાર...
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ૧૩ ડિસેમ્બરથી બે દિવસ માટે વારાણસી કાશીના પ્રવાસે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ૧૩ ડિસેમ્બરથી બે દિવસ માટે વારાણસી કાશીના પ્રવાસે જશે. મુખ્યમંત્રી તેમના આ પૂર્વ નિર્ધારિત પ્રવાસના કારણે સોમવાર અને મંગળવાર એટલે...
વાંસદા પોલીસે સડેલા શાકભાજીના થેલાની આડમાં થતી દારૂની હેરફેરનો કર્યો પર્દાફાસ
વાંસદા: ગતરોજ વાંસદા પોલીસ દ્વારા વઘઇના તાડપાડા ગામ પાસે પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી તે સમયગાળામાં બાતમીના આધારે મહિન્દ્રા પીકઅપ નંબર MH-06-BG-2450 શંકા જતાં...
9 વર્ષની બાળકીની હત્યા કે આત્મહત્યા ? રહસ્યમય મોત !
સાબરકાંઠા: હિંમતનગરમાં નવ વર્ષની બાળકીએ ઘરમાં અગમ્ય કારણોસર ગળેફાસો ખાઈ આત્મહત્યાનો બનાવ બનતા ચકચાર મચી જવા પામી હતી બાળકીની હત્યા કે આત્મહત્યાને લઈને કિશોરીનાં...
















