ગુજરાતમાં વધુ એક ભરતી રદ.. ASI વર્ગ-3 ની સીધી ભરતી હવે નહિ થાય..

0
ગુજરાત: સરકારી ભરતીની તૈયારી એટલે કે જે લોકો ગુજરાત પોલીસની ભરતીની તૈયારી કરી રહ્યા છે, તેમના માટે મહત્વની સમાચાર સામે આવ્યા છે. ગુજરાત પોલીસની...

ST/SC આરક્ષણમાં ક્રિમીલેયર નથી જોઇતું.. સુપ્રીમ કોર્ટમાં પુનવિચારણાંની અરજી કરીશું : ચિરાગ પાસવાન

0
અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) વર્ગમાં અ ક્રિમિલેયર બનાવવા મુદ્દે સુપ્રીમ કોર્ટના ચુકાદા પર કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને વાંધો વ્યક્ત કર્યો છે....

દાનહના સરહદે આવેલ મેઘવાળ ગામમાં કંપનીઓને ના કહેવા છતાં કેમિકલવાળો કચરો નાખતા ગ્રામજનોમાં રોષ..

દાનહ: છેલ્લાં કેટલાંક  સમયથી દાનહને અડીને આવેલ કપરાડા તાલુકાના મેઘવાડ ગામમાં ખાનગી જગ્યામા દાનહના રખોલી અને મસાટ ગામની કંપનીઓ દ્વારા ખુલ્લેઆમ કેમીકલવાળો ઘન કચરો...

ધરમપુરના સિંદૂમ્બર ખોરી ફળિયાના પુલિયા પરથી પાણીનો ધસમસતો પ્રવાહ.. જનજીવન ખેરવાયુ.. જુઓ વિડીયો

0
ધરમપુર: બે દિવસ સતત વરસી રહેલા વરસાદના પગલે ધરમપુરના સિંદૂમ્બર ખોરી ફળિયામાંથી જતાં રસ્તા પર આવતા પુલિયા પર પાણીનો ધસમસ્તો પ્રવાહ અવિરાત રીતે ચાલુ...

ઉમરપાડા કોલવાણ (દેહલીપાડા) ગામ ખાતે ‘વાઘદેવ’ ની ઉજવણી.. જુઓ વિડીયો

0
ઉમરપાડા: આદિવાસી સમાજ વર્ષોથી પુર્વજો દ્રારા ચાલી આવેલી પરંપરા મુજબ કોલવાણ (દેહલીપાડા) ગામ ખાતે 'વાઘદેવ' ઉજવણી કરવામાં આવી હતી. આદિવાસી સમાજ પ્રકૃતિ પુંજક છે,...

સાગબારામાં સરકારી અનાજની ગેરકાયદેસર હેરાફેરી તથા સંગ્રહખોરી કરતા તત્વો સામે પોલીસની સખત કાર્યવાહી..

0
રાજપીપલા: સાગબારાના સેલંબા ખાતે સરકારી અનાજની ગેરકાયદેસર હેરાફેરી તથા સંગ્રહખોરી કરતા ગોડાઉન ઉપર સાગબારા મામલતદારશ્રી દ્વારા છાપો મારી તપાસ કરતા રૂપિયા 300,000 નો સરકારી...

દાનહમાં ભારે વરસાદ.. મધુબન ડેમના દસ દરવાજા 2 મીટર ખોલાયા.. લોકજીવન થયું અસ્તવ્યસ્ત..

દાનહ: સવારે આઠ વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી 3 ઇંચથી વધુ ખાબકેલાં વરસાદના લીધે દાનહમાં પાણી પાણી થઇ ગયાના દ્રશ્યો જોવા મળ્યા હતા અને...

દેડિયાપાડા ખાતે 163 દિવ્યાંગોને કુલ 26.49 લાખના ખર્ચે સાધનોનું વિતરણ..

0
રાજપીપલા :- દેડિયાપાડા અને સાગબારા તાલુકાના દિવ્યાંગ લાભાર્થીઓને વિનામૂલ્યે ગુણવત્તાયુક્ત સાધનોનું વિતરણ કરી સ્વનિર્ભર બનાવવા માટે દેડિયાપાડાના જાનકી આશ્રમ શાળા ખાતે આયોજિત “દિવ્યાંગ સાધન...

ખોબા આશ્રમમાં બાળકના ભવિષ્યના લક્ષ્યાંક સાથે શિક્ષણ પ્રવૃતિઓમાં ઘડતર થઈ રહ્યું છે..

0
ધરમપુર: લોકમંગલમ્ ચેરીટેબલ ટ્રસ્ટ, ખોબા અને સહયોગી સંસ્થા ગોપાલ ચેરીટેબલ ટ્રસ્ટ, સુરત સંચાલિત, ધરમપુર તાલુકાના અંતરિયાળ ધરમપુરથી 55 કિમી દૂર છેવાડે મહારાષ્ટ્રની સીમાને અડીને...

ટ્રીબ્યુટ ટ્રાઈબલ ગ્રુપ દ્વારા દાનહ મુક્તિ દિનની અનોખી રીતે ઉજવણી.. જુઓ વિડીઓ..

દાનહ: ટ્રીબ્યુટ ટ્રાઈબલ ગ્રુપ અને સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા દાનહની અંતરિયાળ પ્રાથમિક શાળા ખડકુનિયા ખાતે દાનહ મુક્તિ દિનની ઉજવણી કરવામાં આવી હતી. 2 જી ઓગસ્ટના...