જાણો: કયાં શાળા અને કોલેજોના 192 વિદ્યાર્થીઓને કોરોના પોઝિટિવ આવતા ઓફલાઇન શિક્ષણ થયું બંધ
સુરત: વર્તમાન સમયમાં શાળા અને કોલેજોમાં વધી રહેલી પ્રવર્તમાન કોરોનાની મહામારીને નાથવા સુરત મહાનગર પાલિકાએ મહત્વનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે. સુરતમાં અત્યાર સુધીમાં...
જાણો ! ક્યાં લાગી ઘરમાં આગ અને કેટલું થયું નુકશાન !
ડાંગ: ગતરોજ ડાંગ જિલ્લાના ગિરમાળ ગામે મંગળવારે સાંજે ગરીબ પરિવારના બંધ કાચા મકાનમાં આગ લાગતા આખું ઘર બળીને ખાક થયું હતું પરંતુ રાહતની વાત...
વાંસદાના પાલગભાણ ગામના યુવકે ફાંસો ખાઈ જીવન ટુકાવ્યું !
વાંસદા: વર્તમાન સમયમાં આત્મહત્યા મોટા પ્રમાણમાં જોવા મળી રહી હતી ત્યારે વાંસદા તાલુકાના પાલગભણ ગામના ચોકી ફળીયામાં રહેતા સુમનભાઈ લીંમજીભાઈ કોટવાળીયા અગમ્ય કારણસર આત્મહત્યાની...
ધરમપુર-અગાશી બસ બંધ થતા 9 ગામના વિદ્યાર્થીઓ માટે કલ્પેશ પટેલે આપ્યું આવેદનપત્ર !
વલસાડ: હાલમાં બંધ ધરમપુરથી અગાશી રૂટની બસને ચાલુ કરાવવા નાની ઢોલડુંગરી તાલુકા પંચાયત બેઠકના આદિવાસી અપક્ષ સભ્ય કલ્પેશ પટેલે ગતરોજ ધરમપુર ડેપો મેનેજરને આવેદનપત્ર...
સિંચાઈ વિભાગની બેદરકારીના કારણે થયો અકસ્માત : યુવકનું મોત !
તાપી: સોનગઢ ઉચ્છલ તાલુકાના ઝરણપાડામાં રાત્રીના સમયે સર્જાયેલી અકસ્માતની ઘટનામાં ગામમાં રોડની સાઈડમાં સિંચાઇ વિભાગ દ્વારા પાણીની લાઈનો માટે ખોદવામાં આવેલ ગટરમાં એક્ટિવા ચાલકના...
પેટ્રોલ-ડીઝલ પછી હવે શાકભાજી લોકોના ખિસ્સા કરશે ખાલી !
દક્ષિણ ગુજરાત: વર્તમાન સમયમાં કોરોનાનાં કારણે દક્ષિણ ગુજરાતમાં મંદીનો માહોલ સર્જાયો છે. કોરોનાએ લોકોનાં ધંધા-રોજગારને ઘણાં અંશે પ્રભાવિત કર્યું છે. હાલમાં પણ સ્થાનિક સામાન્ય...
છૂટાછેડા લઇ લીવઈન રિલેશનશીપમાં રહેતી યુવતીએ કરી આત્મહત્યા ! જાણો
સુરતઃ વર્તમાન સમયમાં દક્ષિણ ગુજરાતમાં પણ યુવક અને યુવતીઓ લીવઈન રિલેશનશીપમાં મોટા પ્રમાણમાં રહેતા જોવા મળી રહ્યા છે. પણ ક્યારેક આ સંબંધોનું પરિણામ ધાર્યા...
નર્મદા: આઝાદીના ૭૫ વર્ષ બાદ રસ્તો મંજૂર થયો પરંતુ વનવિભાગે કામગીરી અટકાવી!
નર્મદા: આઝાદીના ૭૫ વર્ષ બાદ પણ નર્મદા જિલ્લાના ગરુડેશ્વરના ચાપટ ગામે વર્ષોથી રસ્તા વીના ગ્રામજનો ઝઝૂમી રહ્યા છે. જેમાં મુખ્ય 6 કિલોમીટર લાંબો રસ્તો...
ધરમપુરમાં એક યુવક ચેકડેમમાં નાહવા ગયો અને ડુબી જતા નીપજ્યું મોત !
ધરમપુર: વલસાડ જીલ્લાના ધરમપુર તાલુકાના હનમતમાળ ગામ સોનાર ફળિયામાં નદી પર ચેકડેમમાં ડૂબી જવાના કારણે મોત નીપજયાની ઘટના સામે આવી છે ઘટનાની જાણ થતા...
રાજ્યકક્ષાની સબ જુનિયર કબડ્ડી ટુર્નામેન્ટનો દક્ષિણ ગુજરાતના ડાંગ જિલ્લામાં પ્રારંભ !
ડાંગ: ગુજરાત રાજ્ય કબડ્ડી એસોસિએશન સંચાલિત, ડાંગ જિલ્લા કબડ્ડી એસોસિએશન દ્વારા શનિવારે સાકરપાતળમાં સબ જુનિયર ભાઈ- બહેનોની કબડ્ડી ટુર્નામેન્ટનો આયોજન કરવામાં આવ્યું છે. આ...