વઘઇ માર્ગનાં બારીપાડા ચીખલી નજીક ટેમ્પો વૃક્ષ સાથે ભટકાતા અચાનક શોર્ટ સર્કિટનાં કારણે આગ...
ડાંગ: સાપુતારા ડાંગ જિલ્લાનાં સાપુતારાથી વઘઇ માર્ગનાં બારીપાડા ચીખલી નજીક ટેમ્પો વૃક્ષ સાથે ભટકાતા અચાનક શોર્ટ સર્કિટનાં કારણે આગ ભભૂકી ઉઠતા અફરાતફરીનો માહોલ સર્જાયો...
ધારાસભ્ય ભરતભાઈ પટેલ ઉપસ્થિતિમાં સરકારી પોલિટેક્નિક વલસાડમાં નક્ષત્ર વાટિકા અને આઇકોનિક સ્ટેચ્યુ સર્કલનું ખાર્તમુહર્ત..
વલસાડ: સરકારી પોલીટેક્નીક, વલસાડ ખાતે ધારાસભ્યશ્રી ભરતભાઇ પટેલ સાહેબની પ્રોત્સાહક હાજરીમાં નક્ષત્રવાટીકા, આઇકોનીક સ્ટેચ્યુ સર્કલના ખાતમુહુર્ત અને રાષ્ટ્રીય ધ્વજ માટે સ્થળ પવિત્રીકરણ પૂજા સંપન્ન...
સુરતમાં મિત્રો સાથે બેઠેલા ગણેશ વાઘને અજાણ્યા લોકોએ ઘેરી કર્યો હુમલો.. ઘટના સ્થળે જ...
સુરત: સુરતના ડીંડોલી વિસ્તારના જગદંબા નગર સોસાયટીમાં 8 ફેબ્રુઆરીની રાતે હત્યાની ઘટના બની. ભૂતકાળમાં દેવા ઉર્ફે કાલુ નામના યુવકના મર્ડર કેસના આરોપી ગણેશ વાઘની...
ધરમપુરના શેરીમાળ ગામના કિરણભાઈ ગાંવિતે અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત..
ધરમપુર: ગતરોજ 6:00 વાગ્યાની આસપાસ ઘરની પઝારીમાં નાયલોનની દોરી ગળે બાધી ધરમપુર તાલુકાના શેરીમાળ ગામના ડામા ફળિયાના કિરણભાઈ કાંતિભાઈ ગાંવિતે અગમ્ય કારણોસર ગળે ફાંસો...
આદિવાસી દોડવીર ચેતન ભગરીયાનો ઈન્ડીયા સિનિયર નેશનલ એથ્લેટીક્સ ચેમ્પિયનશિપ 2025 માં ગોલ્ડ મેડલ..
વાંસદા: આદિવાસી સમાજના રમતવીરો દરેક રમતગમતમાં પોતાની પ્રતિભાના પરચા બતાવી રહ્યા છે ત્યારે વાંસદાનો ખો ખો ખેલાડી ચેતન ભગરીયાએ ઓલ ઈન્ડીયા સિનિયર નેશનલ એથ્લેટીક્સ...
પાટીદાર સમુદાયના કેસો પરત ખેંચવામાં આવે છે અને બીજા સમુદાય સાથે અન્યાય કરવામાં આવે...
ડેડીયાપાડા: ધારાસભ્ય ચૈતર વસાવાએ એક મહત્વપૂર્ણ મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા પાટીદાર અનામત આંદોલન દરમિયાન પાટીદાર આગેવાનો...
સુરતના દીકરા ‘કેદાર’ની ઘટનાએ અધિકારીઓ અને કોન્ટ્રકટરોના ભષ્ટાચાર અને કામચોરીને ખોલ્યો પોલ .. જાણો...
સુરત: સુરતના ન્યુ કતારગામ વિસ્તારમાં 5 ફેબ્રુઆરીની સાંજે 5:30 વાગ્યાની આસપાસ 2 વર્ષીય માસુમ કેદાર સ્ટ્રોમમાં ખાબકયો હતો. 24 કલાક બાદ તેનો મૃતદેહ વરિયાવી...
સોનગઢ તાલુકામાં 24 થી વધુ બાળકોએ રતનજ્યોતના બી ખાઈ લેતા ફૂડ પોઈઝનિંગની ઘટના..વ્યારા સિવિલમાં...
તાપી: તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના સાંઢકુવા ગામમાં આવેલી જિલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક શાળામાં અચાનક ફૂડ પોઈઝનિંગનો બનાવ બન્યો હતો. શાળામાં અભ્યાસ કરતા 24 થી...
વલસાડના કોસંબા દીવાદાંડી ગામે માછીમારની જાળમાં ડોલ્ફિન ફસાઈ..
વલસાડ: વલસાડના કોસંબા દીવાદાંડી ગામે માછીમારીના દરમિયાન એક ડોલ્ફિન માછીમારની જાળમાં ફસાઈ ગઈ. 4થી 5 ફૂટની આ ડોલ્ફિન મધ્ય દરિયામાં માછીમારી દરમિયાન જાળમાં આવી...
ભરૂચના અંકલેશ્વર કોર્ટ સંકુલમાં હેલ્મેટ વગર ટુ-વ્હીલર ચાલકોને પ્રવેશ પર પ્રતિબંધ ..
અંકલેશ્વર: અંકલેશ્વરના કોર્ટ સંકુલમાં હેલમેટ વિનાના વાહનચાલકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકાયો. ગુજરાત હાઈકોર્ટના હાલના પરિપત્રના પગલે આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
Decision News ને...
















