માંગરોળના બોરીયા ગામના ભયજનક વળાંકમાં રેલીંગ, રિફલેકટર લાઇટ, વળાંકનું બોર્ડ લગાવવા કરાઈ લેખિત રજુવાત..
માંગરોળ: ગતરોજ સુરતના માંગરોળ તાલુકાના બોરીયા ગામના જાગૃત નાગરિક યુવા નાગરિક ચૌધરી અનુરાગભાઇ ગણપતભાઇ દ્રારા માંગરોળના માર્ગ અને મકાન વિભાગના અધિકારીને લેખિતમાં રૂબરૂ મળીને...
માંડવી કોલેજ તથા હાઇસ્કૂલમાં બેફામ દોડતા બાઈક સવારોને દંડ ફટકારવામાં આવી રહ્યો…
માંડવી: માંડવી નગરમાં શાળા કોલેજના સમયે ઘણા લબર મુછીયા બાઈક સવારોનો ત્રાસ વધી રહ્યો હતો ત્યારે માંડવી પીઆઇ એએસ ચૌહાણ કડક અભિગમ અપનાવી બાઈક...
ઓલપાડ-કીમ રાજ્યધોરી માર્ગ પર ઢોરના કારણે અકસ્માત..રખડતાં ઢોરના મુદ્દે રોષ લોકોમાં ફાટી નીકળ્યો છે..
ઓલપાડ: ઓલપાડ-કીમ રાજ્યધોરી માર્ગ પર રખડતા ઢોરના કારણે એક ગંભીર અકસ્માત સર્જાયો છે. વલસાડથી એક પરિવાર પોતાના પુત્રને હોસ્ટેલમાં મળવા જઈ રહ્યો હતો. અણીતા-બોલાવ...
હવે એક એપથી ખાડા, ક્ષતિગ્રસ્ત પુલ અને અન્ય માળખાગત સુવિધાઓ અંગેની સમસ્યાઓનો ઉકેલ સત્વરે...
ગુજરાત: રાજ્યમાં પ્રવર્તમાન ચોમાસાની મોસમને પરિણામે જે માર્ગોને નુકસાન થયું છે, તેને પુન:મોટરેબલ કરવા માટે રાજય સરકારે પ્રો-એકટીવ અભિગમ દાખવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...
સુરતમાં એસટી બસના ડ્રાઈવરે સહારા દરવાજા નજીક બે બાઈકને અડફેટે લીધી..
સુરત: આજેરોજ સવારે સુરત જિલ્લામાંથી સુરત સ્ટેશન તરફ આવતી એસટી બસને અકસ્માત નડયો હતો. એસટી બસના ડ્રાઈવરે સહારા દરવાજા નજીક બે બાઈકને અડફેટે લીધી...
ઉમરપાડા વનવિભાગ દ્વારા ઉકાઈ ડેમના વિસ્થાપિત આદિવાસીઓને લઈને અખિલ ચૌધરીની લોક બેઠક..
ઉમરપાડા: ગતરોજ ઉમરપાડા તાલુકાના વડપાડા રેન્જમાં વન વિભાગ દ્વારા ઉકાઈ ડેમના વિસ્થાપિત આદિવાસી પરિવારો ને નોટિસ કે લેખિત વ્યક્તિગત જાણ વગર આશરે 200 થી...
માંગરોળ તાલુકાના બોરીયા ગામે પરંપરાગત આદિવાસી રિવાજો આજે પણ યથાવત..
સુરત: માંગરોળ તાલુકાના બોરીયા ગામે ગામબંદી કરવામાં આવી. "બંદી" નો સામાન્ય અર્થ બંધ કરવું એવો થાય છે. કેટલાક વિસ્તારોમાં એ ગામબંધી તરીકે પણ ઓળખાય...
PM કિસાન યોજના સહિતના લાભ માટે રજિસ્ટ્રેશન અનિવાર્ય .. ફાર્મર રજિસ્ટ્રી બાકી હોય તો...
સુરત: સુરત જિલ્લાના ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. જો તેઓ 10 જુલાઈ, 2025 સુધીમાં 'ફાર્મર રજિસ્ટ્રી' (ખેડૂત નોંધણી) નહીં કરાવે, તો...
સુરતમાં DGVCL ઘૂટણી પાડતા કોંગ્રેસ કે આપના નેતા નહીં.. આદિવાસી ‘માં’ ના બે દીકરાઓ.....
સુરત: ગતરોજ બે આદિવાસી નેતાઓ વિધાર્થીઓને ન્યાય અપાવવા સુરતમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ ની સામે ઉતાર્યા અને તેમની દલીલો સામે DGVCL ઘૂટણીએ પડી...
સુરતના ઉધના રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નં.6 પર આરપીએફ જવાન બાઈક ચલાવતો ઝડપાયો…
સુરત: સુરતના ઉધના રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 6 પર એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. જ્યાં રેલવે પ્રોટેક્શન ફોર્સનો એક જવાન બાઈક ચલાવતો નજરે...