વલસાડ જિલ્લામાં અત્યાર સુધી 897 મિમી વરસાદ..સૌથી વધુ વરસાદ કપરાડામાં 1218 મિમી..
વલસાડ: વલસાડ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં કપરાડા તાલુકામાં સૌથી વધુ 18 મિમી વરસાદ નોંધાયો છે. જિલ્લામાં સરેરાશ 8.17 મિમી વરસાદ પડયો છે.વરસાદને કારણે જિલ્લાના...
વલસાડ પોલીસે ઓગસ્ટ 2023 માં શરૂ કરાયેલ મિશન મિલાપ અભિયાન હેઠળ દિલ્હીમાં રાષ્ટ્રીય SKOCH...
વલસાડ: વલસાડ જિલ્લા પોલીસે ઓગષ્ટ 2023થી શરૂ કરેલા મિશન મિલાપ અભિયાન હેઠળ 1230 ગુમ થયેલા બાળકો અને વ્યક્તિઓને તેમના પરિવાર સાથે મિલન કરાવ્યું છે....
સમાજનું ગૌરવ: પ્રોફેશનલ બોક્સિંગ એમએમએ લીગમાં વલસાડના આદિવાસી આકાશ રાઠોડનો વિજય..
વલસાડ: આદિવાસી સમાજના યુવાનો વિવિધ ક્ષેત્રે પોતાની પ્રતિભાનો પરચમ લહેરાવી રહ્યા છે ત્યારે ગત તારીખ 29 જૂન,2025 ના રોજ મિહીરસેન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, મીરા રોડ,...
વાપીની 12 વર્ષની બાળકી માર્ક્સ ઓછા આવતા ઘરેથી જતી રહી હતી.. શોધી લાવનારને એક...
વાપી:વાપીથી ગુમ વિદ્યાર્થીની બીજા દિવસે મુંબઇના બોરીવલી સ્ટેશનેથી મળી આવી હતી. પોલીસ પૂછપરછમાં પરીક્ષામાં માર્ક્સ ઓછા આવતા તે ડરીને ઘરેથી પોતે જ નીકળી ગઇ...
કપરાડા તાલુકાના ટોકરપાડા-બોરપાડા વચ્ચે પાર નદી પર કોઝવે ડૂબી જતાં ગ્રામજનોને ભારે તકલીફ ..
કપરાડા:કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારના ટોકરપાડા અને બોરપાડા વચ્ચેથી પસાર થતી પાર નદી પરનો કોઝવે ડૂબાણમાં જતા લોકોને હાલાકી ઉઠાવવી પડી રહી છે. દૂધ કલેક્શન...
દર્દીઓની સારવારમાં રાતદિવસ વ્યસ્ત રહેતા તબિબોએ રાષ્ટ્રીય ડોક્ટર્સ ડે ની ઉજવણી સાંજ હળવાશની પળોમાં...
વલસાડ: ઇન્ડિયન મેડિકલ એસોસિએશન, વલસાડના દર્દીઓની સારવારમાં રાતદિવસ વ્યસ્ત રહેતા તબિબોએ ભારતના જગવિખ્યાત ડો.બિધાનચંદ્ર રોયની યાદમાં શરૂ કરવામાં આવેલ રાષ્ટ્રીય તબિબ દિવસની પારનેરા પારડી...
વલસાડ જિલ્લાના પહાડી વિસ્તારમાં વરસાદી માહોલમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી..
કપરાડા: વલસાડ જિલ્લાના પહાડી વિસ્તારમાં વરસાદી માહોલમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી છે.. અહીંથી નાના મોટા ઝરણા અને ધોધ વહી રહ્યા છે.. જે પ્રકૃતિ પ્રેમીઓને...
વાપી નજીક રાતા ખાડીના પુલ ઉપરથી એક મહિલા ગતરોજ બપોરે અચાનક જ નીચે ખાડીમાં...
વાપી: વાપીના રાતામાં પુલ ઉપરથી ખાડીમાં કૂદેલી મહિલાને ત્યાંથી પસાર થતા લોકો અને ગ્રામજનોએ હેમખેમ બહાર કાઢી લેતા જીવ બચ્યો હતો. બહાર કાઢતી વખતે...
મધુબન ડેમમાંથી દમણગંગા નદીમાં પાણી છોડાયું.. આસપાસના વિસ્તારોને એલર્ટ કરાયા…
વલસાડ: વલસાડ જિલ્લાના મધુબન ડેમમાં ઉપરવાસમાં થઈ રહેલા વરસાદને કારણે ડેમમાં 42,698 ક્યુસેક પાણીની આવક થતાં ડેમનું લેવલ 70.65 મીટરે પહોંચ્યું છે. આ સ્થિતિમાં...
ધરમપુર- કપરાડાના ભારે વરસાદને લઈ નુકશાન થયેલા માર્ગોની મરામત શરૂ..
વલસાડ: ધરમપુર અને કપરાડા તાલુકામાં ભારે વરસાદને લઈ નુકશાન થયેલા રસ્તા તથા ચેકડેમ,કોઝવેના એપ્રોચનું સમારકામ માર્ગ અને મકાન પંચાયત પેટા વિભાગ ધરમપુરે હાથ ધરી...