ધરમપુરના ભાંભા ગામમાં જમીન માલીકની વાંધાઅરજી, આંગણવાડી બાંધકામને લઈને ઊભો થયો વિવાદ..
ધરમપુર: આજરોજ ધરમપુર તાલુકાના ભાંભા ગામના ટોકર ફળીયાના સર્વે નંબર 212 માં સ્વ.બુધીયાભાઈ છગનભાઇ પટેલની જમીનમાં આવેલ આંગણવાડીની બિસ્માર હાલત થતા તંત્રએ જૂનું મકાન...
રાજકીય આદિવાસી યુવા મહિલા શક્તિનું પ્રતિક એટલે કુંજાલી પટેલ.. કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી તરીકે પસંદગી.....
કપરાડા: રાજકીયક્ષેત્રમાં યુવા આદિવાસી મહિલાને ગુજરાત પ્રદેશ કક્ષાએ પસંદગી થવું માત્ર પ્રેરણારૂપ નથી પણ યુવા મહિલા સશક્તિકરણ છે. ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસની સામાન્ય ચૂંટણી-2025માં...
આદિવાસી ગૌરવ: દક્ષિણ ગુજરાતમાં અર્ધમૂર્છિત સર્પનું મોઢું ખોલી પોતાના મોઢાથી હવા ભરીને “CPR” આપી...
નાનાપોંઢા: જીવદયાનું એક ઉત્તમ ઉદાહરણ નાનાપોંઢા તાલુકાના આમધા ગામમાં જોવા મળ્યાનું લોકો કહી રહ્યા છે. અમાધા ગામમાં વીજ થાંભલા પર એક ધામણ જાતિના સર્પને...
સરકારી પોલીટેક્નીક, વલસાડના હીરક મહોત્સવનો સમાપન સમારોહમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સ્નેહમિલન અને સ્મરણીકાનું થયું વિમોચન..
વલસાડ: રાષ્ટ્રીય પ્રદુષણ નિયંત્રણ દિવસ, વિશ્વ કોમ્પ્યુટર સાક્ષરતા દિવસની ઉજવણી સાથે સરકારી પોલીટેક્નીક વલસાડના હીરક મહોત્સવના સમાપન સમારંભ પ્રસંગે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, વય નિવૃત સ્ટાફ,...
આદિવાસી ગૌરવ: વલસાડ-ડાંગના સાંસદ ધવલ પટેલનો આદિવાસી પરંપરાગત પોશાક સાથે સંસદમાં પ્રવેશ..
વલસાડ: દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારના લોકસભા સાંસદ શ્રી ધવલ પટેલ (વલસાડ-ડાંગ) આજે સંસદ ભવનમાં પોતાના આદિવાસી સમાજનો પરંપરાગત પોશાક પહેરીને પહોંચ્યા હતા અને દેશના...
વલસાડમાં ક્રેડિટ સોસાયટી બંધ થતાં 5000 લોકોના કરોડો રૂપિયા ડૂબ્યાં.. ઓફિસે તાળાં..કંપનીના CMD દુબઈમાં
વલસાડ: 'શ્રી સારનેશ્વર ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટી લિમિટેડ' નામની વલસાડ જિલ્લામાં આવેલ સંસ્થા ડૂબી જતાં તેના 5000 રોકાણકારોના કરોડો રૂપિયા સ્વાહા થઈ ગયાની બાઇક તેમની...
ધરમપુરના સ્નેક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની મુલાકાતે પહોંચ્યા વનમંત્રી અર્જુન મોઢવાડિયા: ડો. DC પટેલની કામગીરીની કરી...
ધરમપુર: ગુજરાતના વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનસિંહ મોઢવાડિયાએ આજે વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના માલનપાડા ખાતે આવેલી વિશ્વ પ્રસિદ્ધ સ્નેક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની મુલાકાત લીધી...
ચૈતર વસાવાને ઉમરગામના સરીગામમાં આવેલ GIDCઓ વિરુધ્ધ જનક્રોશ રેલી કાઢવાની ફરજ કેમ પડી ?
ઉમરગામ: ગતરોજ AAP દ્વારા ધારાસભ્ય ચૈતર વસાવાની આગેવાનીમાં વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં આવેલી 2 GIDC માં સ્થાનિકો લોકોને પહેલા સ્થાને રોજગારી આપવાની માંગ સાથે...
વલસાડના ધનોરી ગામના સરપંચપતિ ચિરાગ પટેલ દ્વારા માફી માંગી લેતા આંગણવાડી ધમકી પ્રકરણનો વિવાદ...
વલસાડ: તીઘરા ગામના આગેવાન મુકેશ પટેલ દ્વારા ધનોરી ગામની જર્જરિત આંગણવાડી 5 વર્ષથી રીપેરીંગ નહીં થતાં વલસાડ કલેકટર અને વલસાડ તાલુકા વિકાસ અધિકારીને ફરિયાદ...
કપરાડામાં અંતરિયાળ શાળાના 2000 જેટલા બાળકોમાં ટીટેક ઇન્ડિયા ફાઉન્ડેશન દ્વારા કરાયું ગરમ કપડાંનું વિતરણ..
કપરાડા: અમદાવાદ શહેરની જાણીતી અગ્રણી સામાજિક સંસ્થા ટિટેક ઇન્ડિયા ફાઉન્ડેશન દ્વારા તારીખ ૨૫ અને ૨૬ નવેમ્બર ના રોજ નવસારી તથા વલસાડ જિલ્લાના અંતરિયાળ ગામોની...
















