ધરમપુરના ધામણી ગામમાં 4 દુકાનો બળીને ખાખ.. દુકાનદારોને લાખોનું નુકશાન..
ધરમપુર: આજરોજ ધરમપુરના ધામણી ગામના મૂળ ગામ ફળિયામાં બપોરના સમયે કોઈ અગમ્ય કારણસર આગ લાગવાની ઘટના બની હતી જેમાં 4 દુકાનો ચપેટમાં આવી હોવાનું...
વાપી ખાતે C.M. ભુપેન્દ્ર પટેલ હસ્તે R.K. દેસાઈ કોલેજ મહાવિદ્યાલયના મકાનનું કરાયું લોકાર્પણ
વલસાડ: આજરોજ વલસાડ જીલ્લાની વાપી ખાતે R.K. દેસાઈ કોલેજનું મહાવિદ્યાલય મકાનનું C.M. ભુપેન્દ્ર પટેલ દ્રારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત રાજ્યના નાણા મંત્રી...
રાષ્ટ્રીય કક્ષાની પાવર લિફ્ટિંગ સ્પર્ધામાં પારડી સાંઢપોર શાળાના શિક્ષિકા મેઘા પ્રજ્ઞેશ પાંડે ચતુર્થ ક્રમાંકે...
પારડી: આજરોજ પારડી સાંઢપોર શાળાના શિક્ષિકા મેઘા પ્રજ્ઞેશ પાંડેનું રાષ્ટ્રીય કક્ષાએ યોજાયેલ પાવર લિફ્ટિંગ સ્પર્ધામાં ચતુર્થ ક્રમાંકે આવવા બદલ સમસ્ત આદિવાસી સમાજના નવસારી જિલ્લા...
વલસાડ ઓવાડા ઢોડિયા સમાજ દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં ચણવઈ વાડી ફળીયા ટીમ વિજેતા..
વલસાડ: ગતરોજ વલસાડ જિલ્લાના ઓવાડા ગામના ઢોડિયા સમાજના યુવાનો દ્વારા સૌપ્રથમવાર મેગા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું જેમાં 48 ટીમોએ ભાગ લીધો હતો. આ...
હાઈકોર્ટ દ્વારા દુષ્કર્મના આરોપમાં સજા ફટકારાયેલ વ્યક્તિની બાળકોને પૂજા કરાવતા મોટાપોઢા પ્રા. શાળાના આચાર્ય...
કપરાડા: ગુજરાત હાઈકોર્ટ દ્વારા સુરતની મહિલા પર દુષ્કર્મ કરાયાના આરોપમાં આજીવન કારાવાસની સજા ફટકારી તેના માંડ ચોવીસ કલાક પુરા ન થયા ત્યાં તો મોટાપોઢા...
શું તમે એક સાચા અર્થમાં રવિવારની મજા માણવા માંગો છો..તો હું એક વાત કવ.....
ધરમપુર: દુનિયામાં જેણે જન્મ લીધેલ છે, તેનું મૃત્યુ પણ નિશ્ચિત છે જ તે." આ વિધાન આપણાં ધર્મગ્રંથો, વેદો અને પુરાણોમાં ખૂબ સારી રીતે સમજાવેલ...
ધરમપુર આવધા પ્રા.શાળાની વિદ્યાર્થીની પલ્લવીએ રાજ્યકક્ષાની યોગાસન સ્પર્ધામાં વલસાડ જિલ્લાનું કર્યું પ્રતિનિધિત્વ
ધરમપુર: વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના આવધાની સરકારી પ્રાથમિક શાળા ખાતે ધોરણ ૮માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની કુ.પલ્લવી આર. પવારે ખેલમહાકુંભ અંતર્ગત ભાવનગર ખાતે યોજાયેલી રાજ્યકક્ષાની...
ધરમપુરના મામાભાચા ગામમાં થયું કુળ પરિવાર ક્રિકેટ ટુનાર્મેન્ટનુ આયોજન: ચૌધરી પરીવારની ટીમ વિજેતા
ધરમપુર: છેલ્લા સપ્તાહ દરમિયાન ધરમપુર તાલુકાના અંતિયાળ વિસ્તારના મામાભાચા ગામની જય બજંગબલી ક્રિકેટ ક્લબ દ્વારા સાતમી સીઝનની કુળ પરિવાર ક્રિકેટનુ આયોજન કરવામાં આવ્યું હતું...
પારડીની ખેરલાવ પ્રાથમિક શાળાના વિદ્યાર્થી- શિક્ષકની કૃતિ LIFE SAVING WINDOW ની પસંદગી.. ગામમાં ખુશીનો...
વલસાડ: ગતરોજ વલસાડ જીલ્લાના પારડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલી ખેરલાવ પ્રાથમિક શાળાના ધોરણ 7 માં અભ્યાસ કરતો વિદ્યાર્થી જિયાંશ મનીષભાઈ પટેલ અને ગણિત વિજ્ઞાનના...
PM પોષણ અંતર્ગત વલસાડ કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાની કુકિંગ સ્પર્ધા યોજાઈ
વલસાડ: ગતરોજ વલસાડના અટકપારડી ખાતે પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજના હેઠળ વર્ષ ૨૦૨૨-૨૩ માટે પીએમ પોષણ યોજના કમિશનરશ્રીની કચેરી, ગાંધીનગર દ્વારા અટક પારડી પ્રાથમિક...
















