ભરૂચ અને સુરત જિલ્લાને જોડતા વડોલી-હાંસોટ રોડ પર આવેલા કીમ નદીના બ્રિજનું લોડ ટેસ્ટિંગ..
ભરૂચ: ભરૂચ અને સુરત જિલ્લાને જોડતા વડોલી-હાંસોટ રોડ પર આવેલા કીમ નદીના બ્રિજનું લોડ ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. 70 વર્ષ જૂનો આ બ્રિજ જર્જરિત...
અંકલેશ્વર રાજપીપળા ચોકડી નજીક એક ટેન્કર ચાલક એ વૃદ્ધને અડફેટે લેતા ઘટના સ્થળે મોત.....
અંકલેશ્વર: અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકે અકસ્માતગ્રસ્ત ટેન્કરમાંથી એસિડિક કેમિકલ લીકેજ થતા તીવ્ર વાસ આવતી હોવાની ફરિયાદ ઉઠી હતી. આ અંગે પોલીસ મથકમાં જાણ કરતા ટેન્કર...
ઝઘડિયામાં વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે બિરસા મુંડા યુવા સંગઠન સમિતિ દ્વારા યોજાયો બ્લડ ડોનેશન...
ઝઘડિયા: ઝઘડિયા નગર ખાતે તા 9 મી ઓગષ્ટ વિશ્વ આદિવાસી દિવસના રોજ ધરતી આબા ક્રાંતિ વીર આદિવાસી જનનાયક ભગવાન બિરસા મુંડાજીની પ્રતિમાનુ અનાવરણ પ્રસંગે...
વાલિયાની UPL યુનિવર્સિટીમાં મહિલા સુરક્ષા અને સાયબર ક્રાઇમ અંગે પીએસઆઈ વી.એ.આહીર દ્વારા વિદ્યાર્થીઓને અપાયુ...
ભરૂચ: ભરૂચ જિલ્લાના ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક અજય કુમાર મીણાના માર્ગદર્શન હેઠળ વાલિયા ખાતે આવેલી UPL યુનિવર્સિટીમાં ગત તા. 7 ઓગસ્ટના રોજ જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં...
હેલમેટના કારણે જીવ બચી ગયો હોવાનો કિસ્સો જંબુસર તાલુકામાંથી સામે આવ્યો..
જંબુસર: રાજયમાંટુ-વ્હીલર ચાલકો માટે હેલમેટ ફરજિયાત કરી દેવામાં આવ્યો છે ત્યારે હેલમેટના કારણે જીવ બચી ગયો હોય તેવો કિસ્સો જંબુસર તાલુકામાંથી સામે આવ્યો છે. સારોદ...
ભરૂચના આમોદ નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ પગાર ન મળતા કર્મચારીઓએ તાત્કાલિક પગાર ચૂકવવાની માંગ સાથે...
ભરૂચ: ભરૂચ જિલ્લાના આમોદ નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ પગાર વિલંબના કારણે હડતાળ ઉપર ઉતરી જતાં શહેરમાં ગંદકીનું સામ્રાજ્ય જામ્યું હતું. ભરૂચ જિલ્લાના આમોદ નગરપાલિકાના તમામ સફાઈ...
ભરુચના આછોદ પુલ પાસે સેન્ટીંગ સામાન ભરેલી એક ટ્રકનો અકસ્માત સર્જાયો..
આમોદ: આમોદ-દહેજ રોડ પર આછોદ પુલ પાસે સેન્ટીંગ સામાન ભરેલી એક ટ્રકનો અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કોઈ મોટી જાનહાનિ નહીં થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો...
ભરૂચમાં સ્વતંત્રતા દિનની ઉજવણી માટે જિલ્લા કક્ષાના કાર્યક્રમનું આયોજન કરવા માટે બેઠક યોજાઈ..
ભરૂચ: ભરૂચના નિવાસી અધિક કલેક્ટર એન.આર.ધાધલના અધ્યક્ષસ્થાને સ્વતંત્રતા પર્વની ઉજવણી માટે જિલ્લાકક્ષાના કાર્યક્રમના સુચારૂં આયોજન અંગે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કલેક્ટરે સંલગ્ન અધિકારીઓને...
વાલિયા તાલુકાના ગુંદિયા ગામની સીમમાં જોરદાર વીજ કરંટ લાગતા બે વ્યક્તિના મોત..
ભરુચ: વાલિયા તાલુકાના ગુંદિયા ગામની સીમમાં એક દુઃખદ ઘટના બની છે. ખેડૂત રામસિંગ વસાવાએ પોતાના શેરડીના ખેતરમાં જંગલી પશુઓથી પાક બચાવવા માટે તાર લગાડી...
ભરૂચ શહેરના ભૃગુઋષિ બ્રિજ નીચે બનેલી ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી..
ભરૂચ: ભરૂચ શહેરના ભૃગુઋષિ બ્રિજ નીચે યુવાનો વચ્ચે જાહેરમાં મારામારીનો વીડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે. વાયરલ...
















