ચીખલી તાલુકાના ઘેજ ગામમાં એક રહેણાંક મકાનમાંથી લોડેડ રિવોલ્વર મળી… 80,000 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે
ખેરગામ: ખેરગામ પોલીસ મથકેથી પ્રાપ્ત વિગત મુજબ એસઓજી પોલીસના સ્ટાફે શનિવારના રોજ ચીખલી તાલુકાના ઘેજ ગામના વાળંદ ફળિયામાં ઘનશ્યામ રમણભાઇ સોલંકીના રહેણાંક મકાનમાં છાપો...
ચીખલીના માંડવખડક PHCમાં પોલિયો રવીવાર: સરપંચની અધ્યક્ષતામાં બાળકોને રસીકરણ..
ચીખલી: માંડવખડક ગામમાં અને આસપાસના ગામોના પોલિયો જેવા રોગોને રોકવા માટે ચલાવવામાં આવતા પોલિયો રવીવાર અંતર્ગત આજે માંડવખડક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (પીએચસી) પર ગામના...
નવસારીના કંબાડા ગામમાં જમીન સંપાદન માટે મળેલા ₹56.40 લાખની રકમ હડપી લેવા બદલ બે...
નવસારી: નવસારીના કંબાડા ગામમાં જમીન સંપાદન પેટે મળેલા ₹56.40 લાખની રકમ હડપી લેવા બદલ બે વ્યક્તિઓ સામે છેતરપિંડીનો ગુનો નોંધાયો છે. 73 વર્ષીય વૃદ્ધની...
ખેરગામ ASI દિવ્યેશભાઈ બંળવતભાઈ પટેલ 1 લાખની લાંચ લેતા ઝડપાયો: દારૂના કેસમાં માર ન...
ખેરગામ : ગુજરાત એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ નવસારી જિલ્લાના ખેરગામ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મદદનીશ હેડ કોન્સ્ટેબલને રૂપિયા 1 લાખની લાંચ લેતા રંગેહાથ...
સિંણધઇ સરપંચની ચક્રવાત પીડિતોના નામે લાખોની છેતરપિંડી કર્યાની વાંસદા પોલીસને ફરિયાદ.. ઉનાઈ સરપંચે કહ્યું.....
વાંસદા: થોડા દિવસો અગાઉ આવેલા વાંસદા તાલુકાના સિંણધઇ ગામમાં ચક્રવાતમાં લોકોને ભારે હાલાકી ઉભી થયાના દ્રશ્યો સામે આવ્યા હતા જેને લઈને વાવઝોડામાં પ્રભાવિત લોકોની...
નવસારી પાલિકા ફૂલ હારમાંથી અગરબત્તી બનાવશે
નવસારી: નવસારી મહાનગરપાલિકાના સેનેટરી વિભાગે એક નવતર પ્રયોગ શરૂ કર્યો છે. આ પહેલ અંતર્ગત, ધાર્મિક સ્થળો અને લોકો દ્વારા ભગવાનને અર્પણ કરાયા બાદ ફેંકી...
વલસાડના સરોધીમાં બિસ્માર રસ્તા પર ફસાયેલી કાર કાઢવા ગયેલા યુવકોની અટકાયત..પોલીસ કાર્યવાહીથી ગામલોકોમાં રોષનો...
વલસાડ: વલસાડના સરોધી ગામમાં બિસ્માર રસ્તા પર ફસાયેલી કારને બહાર કાઢવા ગયેલા કેટલાક યુવકોની પોલીસે અટકાયત કરી હતી. આ ઘટનાને પગલે ગામલોકોમાં ભારે રોષ...
નવસારીની રોટરી આઇની સંત પુનિત બેંકને 34 હજારથી વધુ ચક્ષુદાનમાં મળ્યા..
નવસારી : માણસને માટે જે રીતે ‘રક્તદાન’, ‘દેહદાન’ જરૂરી છે તેજ રીતે ‘ચક્ષુદાન’ પણ ખુબ જ મહત્ત્વનું દાન છે. સમાજના ઘણાં લોકો અકસ્માત યા...
નવસારીમાં રીક્ષા અને અન્ય વાહનોના પાર્કિંગથી એસટી બસ ડ્રાઇવરો-રાહદારીઓ ભારે હાલાકી..
નવસારી: નવસારી ST બસ ડેપોના પ્રવેશ અને બહાર નીકળવાના માર્ગો પર રિક્ષા ચાલકો અને ખાનગી વાહનો દ્વારા આડેધડ પાર્કિંગ કરવાના કારણે બસ ચાલકોને મુશ્કેલીનો...
ચીખલીના માંડવખડક ગામના યુવાને ગળે ફાંસો ખાઈ કરી આત્મહત્યા.. લોકોમાં શું છે ચર્ચાનો વંટોળ
ચીખલી: આજ માંડવખડક ગામના ડુંગરપાડા ફળિયાના અમિતભાઈ ગંજજુંભાઈ નામના યુવાને ગળે ફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધા હોવાની ઘટના પ્રકાશમાં આવતા જે ગામમાં આપઘાત...
















