તિલકવાડા તાલુકાના દેવલિયા-પૂછપૂરા વચ્ચે પુલ નહીં બને તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો બહિષ્કારની ચીમકી
નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના પુછપુરા ગામના મુખ્ય રસ્તા વચ્ચે આવેલ એક ખાડી પાર એક પુલ બનાવવાની લોક માંગ ઉઠી છે, જો સરકાર કોઈ નિર્ણય...