પારડી તાલુકાના ઉદવાડા ગામે બચુ જમશેદ વિલા બંગલામાં ચોરીનો પ્રયાસ.. પોલીસે CCTV ફૂટેજ આધારે...
પારડી: પારડી તાલુકાના ઉદવાડાગામે ગત રાત્રે તસ્કરોએ ઇરાનશાહ રોડ પર આવેલા બયુ જમશેદ વિલા બંગલામાં ચોરીનો પ્રયાસ કર્યો હતો. સદભાગ્યે કોઈ કિંમતી સરસામાન હાથ...
વલસાડ રેલવે સ્ટેશન પરથી મળેલા બિનવારસી બાળકને એક મહિનાની શોધખોળ બાદ પરિવાર સાથે મિલન…
વલસાડ: વલસાડ રેલ્વે પોલીસે એક બિનવારસી બાળકને તેના પરિવાર સાથે મિલન કરાવ્યું છે. 16 ઓગસ્ટે વલસાડ રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 પર આવેલા વેઇટિંગ...
વલસાડ જિલ્લાના એથ્લેટિક્સ મેદાનમાં નાનીવહીયાળ હાઈસ્કૂલનો ડંકો – હવે રાજ્યકક્ષાએ ઝળહળશે શાળાનું ગૌરવ..!
વલસાડ: વલસાડ જિલ્લામાં યોજાયેલી SGFI (સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા) અંતર્ગતની શાળાકીય અન્ડર-14, 17 અને 19 એથ્લેટિક્સ સ્પર્ધામાં નાનીવહીયાળની વોક ટુ ગેધર્સ શ્રી ઉમેદભાઈ...
કપરાડાના અંભેટી પાવરગ્રીડ ખાતે આતંકવાદી હુમલા.. સુરક્ષા દળોએ ત્રણ અધિકારીઓને બચાવ્યા..
વલસાડ: વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અંભેટી પાવરગ્રીડ ખાતે આતંકવાદી હુમલા અને બંધક પરિસ્થિતિનો સામનો કરવા માટે એક મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. વલસાડ જિલ્લા...
વલસાડના SP દ્વારા તહેવારોમાં છેતરપિંડી અને ચોરી રોકવા સુરક્ષા પર મુકાયો ભાર…
વલસાડ: આગામી નવરાત્રિ, દશેરા અને દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે જિલ્લા પોલીસ અધિક્ષક (SP)ના અધ્યક્ષ સ્થાને એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ...
કપરાડાના ભંડારકરછ ગામે વહેલી સવારે અનુભવાયા ભૂકંપના આંચકા..લોકોમાં દહેશત ફેલાઈ ગઈ
વલસાડ: વલસાડ જિલ્લામાં કપરાડા તાલુકાના ભંડારકરછ ગામે આજ રોજ તા. 19-09-2025, શુક્રવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.મળતી માહિતી મુજબ પ્રથમ આંચકો સવારે 2.50 વાગ્યે અનુભવાયો...
કપરાડાના કાજલી ગામે 76મો વનમહોત્સવ ભવ્ય રીતે ઉજવાયો…
કપરાડા: હરિયાળું કપરાડા – પર્યાવરણ જાળવણી માટે સૌના સહકારથી અભિયાનવલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના કાજલી ગામે સામાજિક વનીકરણ વિભાગ, રેંજ ધરમપુર દ્વારા 76મા વનમહોત્સવનું ભવ્ય...
નવસારીની એજન્સી દ્વારા આદેશનો ઇન્કાર કરી તેમનો કોન્ટ્રાક્ટ પુરો થઇ ગયો હોવાનું જણાવતા મામલો...
વલસાડ: વલસાડ શહેરમાં સફાઇ માટે નવસારીની અભી એન્ટરપ્રાઇઝ એજન્સીને કામગીરી સોંપવામાં આવી છે. આ કોન્ટ્રાક્ટ હેઠળ એજન્સી દ્વારા શહેરમાં કોન્ટ્રાકટના સફાઇ કર્મયોગીઓ દ્વારા કચરો...
ધરમપુર સ્ટેટ હોસ્પિટલના RTPCR LAB ના સ્ટાફ અને એમ્બ્યુલન્સ ડ્રાઈવરોને ફરી ફરજ પર લેવા...
ધરમપુર: આજરોજ સુપ્રીનટેન્ડન્ટ સ્ટેટ હોસ્પિટલ ધરમપુર અને ધરમપુર પ્રાંત આધિકારીશ્રીને ધરમપુર સ્ટેટ હોસ્પિટલમાં ફરજ બજવતાં RTPCR LAB ના સ્ટાફ અને એમ્બ્યુલન્સ પર ફરજ બજવતા...
વલસાડના વેજલપોર વિસ્તારમાં ગેસ સિલિન્ડર ભરેલા ટેમ્પો કાબૂ ગુમાવતા ડિવાઇડર સાથે ધડાકાભેર..
વલસાડ: વલસાડના વેજલપોર વિસ્તારમાં ગેસ સિલિન્ડર ભરેલા ટેમ્પોનો અકસ્માત સર્જાયો છે. ટેમ્પો ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા વાહન ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાયું હતું.ટક્કરની તીવ્રતા...
















