કપરાડાના બાબુભાઈ નારણભાઈ રાઉતનું અવસાન થતા લોકોમાં’ લોકસેવાનો એક દીવો’ ઓલવાય ગયાની ચર્ચા..
કપરાડા: લોકોના કામ કરીને લોકોના દિલમાં વસેલા કપરાડા તાલુકાના વારોલી ગામના અને પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ અને પૂર્વ જિલ્લા પંચાયતના આરોગ્ય અધ્યક્ષ રહેલા બાબુભાઈ...
વલસાડના નામાંકિત તબિબ ડો.સુનિલ ચોક્સીના પુત્રી ડો.શૈલીએ ખુબ જ સાદગીપૂર્ણ લગ્ન કરી પૂરું પડ્યું...
વલસાડ: વ્યક્તિ પોતે કમાય અને પોતે ખાય એ મનુષ્યની 'પ્રકૃતિ' છે.જે મનુષ્ય બીજા કમાય અને પોતે એના પરથી ખૂંચવી લે અને ખાય એ મનુષ્યની...
કપરાડાના કુંભઘાટ પર ખાનગી બસ પલટી, 30 મુસાફરો થયા ગંભીર ઇજાગ્રસ્ત..
કપરાડા: ગતરોજ મોદી રાત્રી દરમિયાન કપરાડાના કુંભ ઘાટ પર એક ખાનગી લક્ઝરી બસે પલટી મારી જતા બસમાં સવાર 30 મુસાફરો ઘાયલ થયા હતા તેમને...
આદિવાસી સાહિત્યમંચ ધરમપુર દ્વારા કરાયું સાહિત્યિક કાર્યક્રમનું આયોજન.. મોટા પ્રમાણમાં સાહિત્ય રસિકો રહ્યા ઉપસ્થિત..
ધરમપુર: આદિવાસી સાહિત્યમંય દ્વારા દર વર્ષની જેમ દીપોત્સવી નિમિત્તે મેરેજહૉલ’ ધરમપુર, મામલતદાર કચેરીની સામે આજરોજ સવારે 9:30 કલાકે સાહિત્યિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું....
કપરાડામાં જંગલી ડુક્કરોથી શકરિયા પાકને બચાવવા ખેડૂત દ્વારા લગાવાયેલ કરંટે એક વ્યક્તિને પોહચાડી દીધો...
કપરાડા: જંગલી ડુક્કરથી શકરીયાનો પાક બચાવવા ખેતરના ફરતે લોખંડના તારમાં વીજ કરંટ લગાવવાનો વલસાડના કપરાડા તાલુકાના આંબા જંગલ ગામના ખેડૂતનો ઉપાએ એક વ્યક્તિને મૃત્યુલોક...
વલસાડ સિવિલમાં દીપડાના હુમલામાં ઘાયલ વ્યક્તિને મળી સાંસદ ધવલ પટેલ માજી અને દાદા સાથે...
વલસાડ: આજરોજ લોકસભાના દંડક તેમજ વલસાડ ડાંગના સાસંદ શ્રી ધવલભાઈ પટેલ દ્રારા દુલસાડ ગામે દીપડાના હુમલામાં ઘાયલ થયેલ નાગરિકની વલસાડની સિવિલ હોસ્પીટલ ખાતે ચાલી...
કાલી ચૌદસની ડાકણોની લોકોમાં અંધશ્રદ્ધા દૂર કરવા સ્મશાન ભૂમિમાં કલ્પેશ પટેલે ખાધી ખીચડી.. શું...
ધરમપુર: ગઈકાલ કાલી ચૌદસની સાંજે મોટીઢોલ ડુંગરી ગામે ગામની સ્મશાન ભૂમિમાં લોકોમાં રહેલ અંધશ્રદ્ધા દૂર કરવા માટે ખીચડી કઢીનું આયોજન ગામના ડેપ્યુટી સરપંચશ્રી વિલિયમ...
પારનેરા દાદરી ફળિયા શાળાના મુખ્ય શિક્ષક ભારતીબેન ઠાકોરનો યોજાયો વિદાય સમારંભ.. સૌ થયા ભાવુક
વલસાડ: પારનેરા દાદરી ફળિયા શાળામાં વર્ષોથી યશસ્વી બિનવિવાદિત શૈક્ષણિક કારકિર્દી પૂર્ણ કરી વયનિવૃત થતાં મુખ્યશિક્ષક ભારતીબેન ઠાકોરનો સન્માનસમારંભ યોજાયો હતો. ભારતીબેન ઠાકોરનું ઉપસ્થિત લોકોએ...
દિવાળીના ટાણે વલસાડ-ધરમપુર-વાંસદા-વ્યારા-માંડવી-રાજપીપળા એસ.ટી બસ 3 દિવસ માટે બંધ.. મુસાફરોએ શું કહ્યું..
વલસાડ: દિવાળીની ટાણે વલસાડ એસ ટી વિભાગમાં દ્વારા ચલાવવામાં આવતી વલસાડ-ધરમપુર-વાંસદા-વ્યારા-માંડવી-રાજપીપળા સુધી માત્ર એક બસ જાય છે, પરંતુ આજ તારીખ 28 ઓકટોબર 2024 થી...
ધરમપુરમાં ‘વારસો મારા ફળિયાનો’ પુસ્તકનું વિમોચન.. આ પુસ્તક નવી પેઢીને જૂના રીત રિવાજો અને...
ધરમપુર: ગતરોજ ધરમપુર તાલુકાના નગારિયા ગામના પટેલ ફળિયામાં રહેતા કમલેશ બી. પટેલ દ્વારા રચિત વારસો મારા ફળિયાનો પુસ્તકનું વિમોચનનો કાર્યક્રમ શ્રી જાગૃતિ યુવક મંડળ...