ભરૂચના આમોદ શહેરના વોર્ડ નંબર બેમાં પીવાના પાણીની ગંભીર સમસ્યાને લઈ મહિલાઓમાં આક્રોશ..
ભરૂચ: આમોદ શહેરના વોર્ડ નંબર બેમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે. સ્થાનિક મહિલાઓએ આમોદ નગરપાલિકા સામે રોષ વ્યક્ત કરી ધરણા કર્યા છે. વાંટા...
ઝઘડિયા નજીક મઢી કિનારે આવેલ સ્મશાનનું કામ અધુરૂ રહેવા પાછળ કોણ જવાવદાર?સ્થાનિક નેતાગીરીનો વિવાદ...
ભરૂચ:ભરૂચ જિલ્લાના ઝઘડિયા નજીક મઢી નર્મદા કિનારે આવેલ સ્મશાનના સ્થળે યોગ્ય સુવિધાઓના અભાવે મૃતદેહોને અગ્નિદાહ આપવા આવતા લોકોને હાલાકી પડતી હોવાની વાતો સામે આવી...
ઝઘડિયાના તવડી ગામે શાળામાં બાળક ઇજાગ્રસ્ત થવાના પગલે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શાળાની મુલાકાતે..
ભરૂચ: ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમલ્લા નજીક તવડી ગામે પ્રાથમિક શાળામાં શિક્ષક દ્વારા વિધ્યાર્થીઓ પાસે કામ કરાવાતું હોવાનો મુદ્દો ચર્ચામાં આવ્યો હતો. મળતી વિગતો...
છોટુભાઈ વસાવાને ભારતીય ટ્રાયબલ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવ્યા..
ઝઘડીયા: ઝઘડીયા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય અને પ્રખર આદિવાસી નેતા શ્રી છોટુભાઈ વસાવા 81 મા જન્મ દિવસ નિમિત્તે માલજીપરા ખાતે કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ઝઘડીયા,...
પાલેજ GIDC વિસ્તારમાં આવેલી સ્ટીલકો ગુજરાત લિમિટેડ કંપનીમાં થયેલી ચોરીનો ભેદ પાલેજ પોલીસે ઉકેલ્યો..કુલ...
પાલેજ: પાલેજ GIDC વિસ્તારમાં આવેલી સ્ટીલકો ગુજરાત લિમિટેડ કંપનીમાં થયેલી ચોરીનો ભેદ પાલેજ પોલીસે ઉકેલ્યો છે. પોલીસે ચાર શખ્સોની ધરપકડ કરી છે. ભરૂચ...
ઝગડીયા તાલુકા ખાતે વર્લ્ડ વિઝન ઇન્ડિયા સંસ્થા દ્વારા ક્ષેત્રિય વિકાસ કાર્યકમ અંતર્ગત 200 કિશોરીઓ...
ભરૂચ: દેશ અને દુનિયા વિકાસના ક્ષેત્ર મા આગળ વધી રહ્યા છે. ત્યારે ગામડાની ગરીબ અને જરૂરિયાત મંદ કિશોરીઓ સારૂ ગુણવતા સભર શિક્ષણ મેળવીને પોતાનું...
ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝઘડિયાના કદવાલી ગામેથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપી...
ભરૂચ: ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝઘડિયા તાલુકાના રાજપારડી નજીકના કદવાલી ગામે એક ઘરમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમને ઝડપી લઇને...
વાલિયાના હત્યાકેસનો વાલીયા પોલીસે આરોપીને દબોચ્યો: ઘરકંકાસથી કંટાળી આવેશમાં આવી પતિએ જ પત્નીને મોતને...
વાલિયા: વાલિયા તાલુકામાં 10 જુલાઈના રોજ વાલિયા પોલીસ મથકના વિસ્તારમાં આવેલા કોંઢ અને દોડવાડા ગામના વચ્ચે રોડ પર આવેલા નાળાની અંદર, ચાદર અને બ્લેન્કેટમાં...
ભરૂચ-અંકલેશ્વરમાં નેપાળી ગેંગનો મુખ્ય આરોપી મહેન્દ્ર બીસ્ટની ધરપકડ..પોલીસે આગળની કાયદેસર કાર્યવાહી શરૂ કરી..
ભરૂચ: ભરૂચ શહેર 'એ' ડિવિઝન પોલીસની સર્વેલન્સ ટીમે ખાસ બાતમીના આધારે નેપાળી ગેંગના મુખ્ય આરોપીની ધરપકડ કરી છે. આરોપી મહેન્દ્ર બીસ્ટ છેલ્લા અઢી વર્ષથી...
ભરૂચના વાલિયા તાલુકામાં એક મહિલાની ક્રૂર હત્યા..ઓળખ માટે પોલીસની ટીમો કાર્યરત..
ભરૂચ: ભરૂચના વાલિયા તાલુકામાં એક મહિલાની હત્યાનો કિસ્સો સામે આવ્યો છે. કોંઢ ગામથી દોડવાડા અને સિલુડી ગામ તરફ જતા રસ્તા પર આવેલા નાળા નીચેથી...
















