વાંસદાના કાંટસવેલ નજીક ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો: ચાલકનું સ્થળ પર મોત

0
નવસારી: વાંસદા તાલુકાના કાંટસવેલ ગામના પટેલ ફળિયામાં એક ટ્રકની પાછળ અથડાતા બાઇક ચાલકને ગંભીર ઈજા પહોંચતા  ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. વાંસદાના રૂપવેલ રાયાવાડી ફળિયાનો...

ખડકાળાથી વાંસદા સુધીના ને. હાઈવે પર મસમોટા ખાડાઓનું સામ્રાજ્ય, રસ્તા ચંદ્રની સપાટી સમાન

0
નવસારી: વાંસદા તાલુકામાં છેલ્લા બે દિવસથી પડી રહેલા ધોધમાર વરસાદને પગલે નેશનલ હાઈવેના ખડકાળાથી વાંસદા સુધી મસમોટા ખાડાઓનું સામ્રાજ્ય ફેલાયું છે.વાહનોમાં નુકસાન સાથે ચાલકોની...

ચીખલીના ખાંભડા ગામના રામલ ફળિયા અને સાદડવેલ જોડતા રોડ એક વર્ષ પહેલા બનાવ્યો અને...

0
ચીખલી: ચીખલીના ખાંભડા ગામ નજીક આવેલ રામલ ફળિયા અને સાદડવેલ જોડતા રોડ હજુ એક વર્ષ પહેલા બનાવ્યો અને ગતરોજ પડેલા વરસાદને કારણે તૂટી જતા...

નવસારી સાયબર ક્રાઇમ વિભાગે apk ફ્રોડથી બચવા માર્ગદર્શિકા જારી કરી.. સાયબર ક્રાઇમ પાસે દર...

0
નવસારી: હાલમાં APKથી થતા ફ્રોડ બહુ વધી રહ્યા છે. PM KISAN.APK, YONO SBI.APK, YES BANK.APK, RTO CHALLAN.APK જેવી ફ્રોડ ફાઈલ કોઇ એકના મોબાઇલમાં ઇન્સ્ટોલ...

હવે ખરીદી બની સહેલી.. નૈસર્ગિક નવસારી એપથી શહેરી ગ્રાહકો હવે ઘરબેઠા ખરા અર્થમાં પ્રાકૃતિક...

0
નવસારી: નવસારી જિલ્લામાં ખેતીના ક્ષેત્રે ટેકનોલોજી અને પરંપરાગત પદ્ધતિઓના સમન્વય સાથે કૃષિ વિકાસ માટે એક નવો પડકાર સ્વીકારવામાં આવ્યો છે. ગાય આધારિત પ્રાકૃતિક ખેતીને...

બીલીમોરાની કવયિત્રી હર્ષવી પટેલનું યુવા શાયરો માટેનો ‘શયદા એવોર્ડ’ કરાયું બહુમાન..

0
બીલીમોરા: હર્ષવી પટેલ નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં HTAT તરીકે ફરજ બજાવતા બીલીમોરાની પ્રતિભાશાળી કવયિત્રી હર્ષવી પટેલને યુવા શાયરો માટે 'શયદા એવોર્ડ' થી સન્માનિત કરવામાં...

મુંબઈ-અમદાવાદ વચ્ચે દોડતી વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનનું નવસારી ખાતે સ્ટોપેજ મળ્યું..

0
નવસારી: મુંબઈ-અમદાવાદ વચ્ચે દોડતી વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસને નવસારી ખાતે સ્ટોપેજ મળ્યું છે. નવસારીના સાંસદ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની રેલવે મંત્રાલયમાં કરેલી...

નવસારી નજીક આવેલા વેસ્મા ઓવરબ્રિજ પર નેશનલ હાઈવે 48 પર એકસાથે ચાર વાહનો અથડાયા..

0
નવસારી: વેસ્મા ઓવરબ્રિજ પર નેશનલ હાઈવે 48 પર એકસાથે ચાર વાહનો અથડાયા હતા. જોકે સદનસીબે અકસ્માતમાં જાનહાનિ ટળી હતી. આ ઘટનાને પગલે ટ્રાફિક જામ...

બીલીમોરાના નાંદરખા ગામે મોડી સાંજે રિક્ષામાં અચાનક આગ લાગતા રિક્ષામાં ઘણું નુકસાન..

0
નવસારી: બીલીમોરાના નાંદરખા ગામે ગતરોજ મોડી સાંજે રિક્ષામાં અચાનક આગ લાગી હતી. ફાયર વિભાગને આગ લાગ્યાની જાણ કરતા ફાયર ફાઇટર આવીને આગને બુઝાવી દીધી હતી....

ગુજરાતી સાહિત્ય માટે ગૌરવની વાત: વર્ષ-1997 થી શરૂ થયેલી આ એવોર્ડ પરંપરામાં હર્ષવી પટેલ...

0
નવસારી: ગુજરાતી સાહિત્ય માટે ગૌરવની વાત છે કે બીલીમોરાની યુવા કવયિત્રી હર્ષવી પટેલને ઇન્ડિયન નેશનલ થિયેટર આદિત્ય બિરલા સેન્ટર ફોર પર્ફોર્મિંગ આર્ટસ, મુંબઈ તરફથી...