વાંસદા: તારીખ 27/09/2025 ના રોજ આવેલ વાંસદામાં સિણધઈ અને મહુવાના વહેવલ ગામે આવેલ ચક્રવાતની અનહદ નુકસાનીમાં રૂપવેલ ગામની સાફ-સફાઈ ટીમથી લઇ 546 નંગ પતરા, 100 નંગ તાડ પત્રી, લઇ શરૂઆતથી 5 દિવસથી સેવા આપી રહેલ રૂપવેલ સરપંચ નિતેશભાઈની ટીમ 114409/- અને મનીષભાઈ રાયાવાડી ૐ વલ્લભ (ફરસાણ ) ટીમ 285500/- મળી કુલ રકમની 399909/- ઉપરોક્ત મદદ કરી.

Decision News ને મળેલી માહિતી મુજબ મદદ કરનાર દાતાઓ અશ્વિનભાઇ પટેલ ગિર નંદી ડેરી, પટેલ મંડપ કૉસ, ચિરાગભાઈ ગાંધી બારડોલી, ર્ડો નીરજભાઇ મેહતા સર્જન, હિરેનભાઈ મારાજ કંડોલપાડા, રવિ ભાવસાર કંડોલપાડા, હિમેશભાઇ ચાપલધરા lic, દેવાંગભાઇ રામાની વાંસદા. મયુરભાઈ ગોકુલ ડેરી ઉનાઈ શૈલેષભાઇ ૐ વલ્લભ કરિયાણા સ્ટોર, વિજયભાઇ વકીલ વાંસદા, ચેતનભાઈ માસ્તર કંડોલપાડા, જયશ્રી બેન છે.

આ ઉપરાંત ધર્મેશભાઈ ઉપ સરપંચ વલવાડા કાઇઝન ગ્રુપ અનિલભાઈ, મહાવીર જાવેલર્સ ચીખલી, સુનિલભાઈ ૐ વલ્લભ હાર્ડવેર, દેવીદાસભાઈ ૐ વલ્લભ એગ્રો રાયાવાડી, ર્ડો.કેયુરભાઈ ક્રિવા સ્કિન કેર ચીખલી અને g-pay અને પંચાયત માં રૂબરૂ આવેલ દરેક દાતાઓનો ખુબ ખુબ દિલ થી આભાર વ્યક્ત કરીએ છીએ.અને આ રુપવેલ ગામના લોકોનો અવિરત સેવ કાર્યોનો ફોટો આગેવાનો પર માગવામાં આવતા આ ઉપરોક્ત ફોટો મળી આવ્યો હતો ધન્ય છે મનીષભાઈ ( ફરસાણ) અને સરપંચ શ્રી નિતેશભાઈ અને એમની ટીમને.