સુરત: સુરતમાંથી આવતા વિચિત્ર કિસ્સાએ આખા સુરત જિલ્લાને વિચાર ના મુહ માં નાખી દીધો છે . સુરતમાં પુણા વિસ્તારમાં રહેતી એક શિક્ષિકા માનસી નાઈક 11 વર્ષના વિદ્યાર્થી ક્રિષ્ના પ્રજાપતિ ને ભગાડીને લઈ ગઈ નો કિસ્સો સામે આવ્યો છે.
Decision News ને મળેલી માહિતી અનુસાર બાળકના પિતાએ સુરત પુણા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ કરાવી ત્યારબાદ પુણા પોલીસ દ્વારા અપહરણનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સૂત્ર અનુસાર તરુણ પ્રજાપતિ શિક્ષિકા માનસી નાઈક ના ઘરે છેલ્લા ત્રણ વર્ષથી ટ્યુશન જતો હતો જયારે શિક્ષિકાએ માત્ર 11 વર્ષના બાળકને લઈને ફરાર થયાના સમાચાર સામે આવ્યા હાલ સમાચાર મળતા જ પુણા પોલીસે જાજ પડતાલ ચાલુ કરી છે અને સીસીટીવી કેમેરાની મદદથી શિક્ષિકા ની શોધખોળ પણ ચાલુ કરી દીધી છે.
મહિલા પહેલા બાળકને એક દુકાને લઈ ગઈ હતી ત્યારબાદ બાળકને ભગાડી ગઈ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે પોલીસે મહિલાનો ફોન ટ્રેસ કરતા છેલ્લું લોકેશન સુરત રેલ્વે સ્ટેશન પાસે હોવાનું જાણવા મળ્યું છે ત્યારબાદ શિક્ષિકા માનસી નાઈક નો ફોન બંધ આવતા પોલીસે શોધખોળ ચાલુ કરી છે શિક્ષિકા ઉત્તર ગુજરાત તરફ ગઈ હોવાના અનુમાનો

