ડાંગ: ક્રિકેટના માહોલમાં આદિવાસી લોકોની જૂની રમત જે આદિવાસી યુવાનો વર્ષોથી રમતો આવ્યો છે તે કબડ્ડીનું આયોજન ડાંગ જિલ્લાના દંડક વિજય પટેલ અને સાંઈનાથ હોસ્પિટલના ડો. હેમંત પટેલની અધ્યક્ષતામાં સાકળપાતાળ ગામમાં થયું હતું.
જુઓ વિડીયો..
આ પ્રસંગે RSS ના દક્ષિણ ગુજરાતના પ્રચારક સત્યમજી, માજી ધારાસભ્ય મંગળભાઈ ગાંવિત, સાંઈનાથ હોસ્પિટલના ડો. હેમંત પટેલ, વલસાડ, ડાંગ જિલ્લા પંચાયત પતિ સુભાષ ગાઈન, યુવા મોરચાના પ્રમુખ સ્નેહિલ દેસાઈ, મહામંત્રી મયંક પટેલ, પ્રદીપભાઈ ABVP તથા અન્ય ડાંગના ભાજપના નેતાઓ આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિતિ રહ્યા હતા.

