સુરત: આદિવાસી તરીકે મારી પાસે સેટલ ભોમિ દાખલો નથી બીજા નથી, બ્લેન્ડીંગ ફોર્મેટ નથી માટે કરીને હું વિદેશ નથી મને કલમ 342 પ્રમાણે પ્રવેશ આપો. વીર નર્મદ યુનિવર્સિટી દ્વારા F.Y.Bsc માં ફોર્મ ઘરમાં વિદ્યાર્થીઓ પાસે આધારકાર્ડ અને બેંક ડીટેલ્સનો હઠાગ્રહ રાખતા એક આદિવાસી વિદ્યાર્થીએ ઉપરોક્ત રજૂઆત કરીને યુનિવર્સિટીના આધાર કાર્ડ અને બેંક ડીટેઇલ વગર ફોર્મ મંજુર કરાવવા મજબુર કર્યાનો કિસ્સો સામે આવ્યો છે.
વીર નર્મદ યુનિવર્સિટી દ્વારા કોલેજોમાં ઓનલાઈન પ્રવેશ ભરતી વખતે માર્કશીટ સહિતના પુરાવા સાથે આધાર કાર્ડ અને બેંક એકાઉન્ટ વાલીનો આધાર કાર્ડ અપલોડ કરવું ફરજીયાત છે. જો આ પુરા અપલોડ ન કરો તો ખોજ મળવા આવશે છે. કેમ છતાં અંતર વિસ્તારમાં રહેતા વિદ્યાર્થી પ્રફુલભાઈ મીરાજીભાઇ ગામીતે ગત 07/06/2023 ના રોજ F.Y.Bsc માં પ્રવેશ માટે ફોર્મ ભર્યું હતું. જેમાં આધાર કાર્ડ બેન્ક ડીટેઇલ નહીં ભરતા યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીને જાણ કરવામાં આવી હતી કે ઓનલાઇન પ્રવેશ મેળવવા માટે આધારકાર્ડ, વાલીનો આધાર કાર્ડ નંબર અને બેન્ક એકાઉન્ટની વિગતો આપવી જરૂરી છે.
યુનિવર્સિટીને તાકીદ કરવા વિદ્યાર્થીઓ વળતી 04/07/2023 ના રોજ યુનિવર્સિટીને અરજી કરીને રજૂઆત કરી હતી કે આદિવાસી તરીકે મારી પાસે સેટલ ભોમિ દાખલો નથી. મજા નથી લેન્ડિંગ ફોર્મેટ નથી માટે કરીને હું વિદેશી નથી માટે હું દોષિત નથી. નેચરલ રેવન્યુ ઓફ ધી કોમેડી તરીકે ગુજરાત ચલાવતી ભારત ભૂમિમાં રહું છું. માટે કરીને 342 કલમ પ્રમાણે વ્યવસ્થા કરવા વિચારવું ધટે. વિદ્યાર્થીની કલમ સહિતની રજૂઆત લઈને યુનિવર્સિટીઓ પણ વિચાર કરતા થઈ ગયા હતા કે આ કેસમાં શું કરવું? આખરે આ નિર્ણય એકેડેમી પણ છોડી દેતા બેઠકમાં સર્વનામ માટે આધાર કાર્ડ બેંક એકાઉન્ટ વિના F.Y.Bsc નું ઓનલાઈન ફોર્મ મંજૂરી કરવાનો નિર્ણય લીધો આ સાથે જ એવું પણ ઠરાવ કરવામાં આવ્યું કે આ કિસ્સાને રૂપ ગણવું નહીં.