વાંસદા:પ્રકૃતિ બાંધે છે લોહીની સગાઇ, રક્તદાન બાંધે છે પ્રેમની સગાઈ’ ના સૂત્ર સાથે સ્વામી વિવેકાનંદ લાઈફ સેવર ગ્રુપ દ્વારા 13 મી રક્તદાન શિબિરનું આયોજન ગતરોજ 9 કલાકે વાંસદા તાલુકામાં લાકડબારી ગામની પ્રાથમિક શાળાના સંકુલમાં રાખવામાં આવ્યું હતું. આ રક્તદાન શિબિરમાં બધા જ યુવાનોએ મળીને 27 જેટલી બોટલો એકત્રિત કરવામાં આવી હતી.

જુઓ વિડીયો..

આ પ્રસંગે લાકડબારી ગામના સરપંચ, ખાનપુર ગામના સરપંચ, શાળાના આચાર્ય, મુખ્ય મહેમાનમાં ગામના જ અને કપરાડા તાલુકામાં મામલતદાર તરીકે સેવા બજાવી રહેલા સાહેબ.. ગામના વડીલો, ગામના આગેવાનો, લાકડબારી ગામના લાઈફ સેવર ગ્રુપ મિત્રો, મિયાંઝરી ગામના યુવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.