વાંસદા: સુખમાં તો હર કોઈ તમારી સાથે ઉભા રહે પણ દુઃખ કે મુશ્કેલીઓ આવી પડે ત્યારે અમુક જ લોકો તમારી સાથે ઉભા રહી ને બોલે ગભરાશો બહિ હું છું ને.. આવા જ શબ્દો બોલનારા છે આપણા વાંસદા-ચીખલીના લોકનેતા.. આજે વાંસદામાં ભારે વરસાદના કારણે લિમઝર ગામના એક દિવ્યાંગ વ્યક્તિને મકાન ધરાશાયી થયું અને એને સહારો બનવા પોહચી ગયા.. લોકનેતા..
જુઓ વિડીયો..
વાંસદામાં સતત વરસતા ભારે વરસાદના કારણે લિમઝર ગામના એક દિવ્યાંગ વ્યક્તિને મકાન ધરાશાયી થયું એ બિચારા પર જાણેઆભ તૂટી પડ્યું હોય એમ એ ચિંતાના વાદળોમાં ઘેરાય ગયો. આ ઘટનાની જાણ લોકનેતા અનંત પટેલેને થતા જ બીજું બધું કામ પડતું મૂકી આ દિવ્યાંગની ખબરઅંતર પૂછવા અને સહારો બનવા પોહચી ગયા.. આ છે કોઈની ફિકર કરવી..











