ધરમપુર: આજરોજ ધરમપુર મેડિકલ એસોસિએસન દ્વારા ગુજરાત સમાચાર દૈનિક પત્રમાં પ્રસિદ્ધ થયેલા ખોટા અને ડૉક્ટરની ગરિમા પર કલંક લાગે એવા સમાચાર છાપાયેલ હતા જે બાબતે પ્રાંત સાહેબશ્રીને ઉદ્દેશીને લખેલ આવેદનપત્ર મામલતદારશ્રીને આપી રજૂઆત કરવામાં આવી હતી.

જુઓ વિડીયો…

Decision Newsને મળેલી માહિતી ધરમપુર મેડિકલ એસોસિએસન દ્વારા ગુજરાત સમાચાર દૈનિક પત્રમાં પ્રસિદ્ધ થયેલા ખોટા અને ડૉક્ટરની ગરિમા પર કલંક લાગે એવા સમાચાર છાપાયેલ હતા જે બાબતે ધરમપુર મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. આ પ્રસંગે આઈ.એમ.એ.ના પ્રમુખશ્રી અને ચિંતુંબનો છાંયડો હોસ્પિટલના સંચાલક ડો.નિરવભાઈ અને ધરમપુર તાલુકામાં આવેલ હોસ્પિટલો અને દવાખાના ના ડૉક્ટરશ્રીઓ જોડાયા હતા