ચીખલી: વર્તમાન સમયમાં જ્યારે ગામડાઓમાં ખાસ કરીને સગર્ભા માતાઓ બાળકના જન્મને લઈને ઘણી ગેરસમજ ધરાવે છે ત્યારે ગતરોજ ચીખલી તાલુકાના માંડવખડક ગામમાં જનમ હોસ્પિટલ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સહયોગથી યોજાયેલા કાર્યક્રમમાં સગર્ભા માતાઓને માહિતી આપવામાં આવી હતી.

આ સંદર્ભે જુઓ વિડીયોમાં ડૉ.નું કહેવું છે કે…

ખરેખર આ પ્રકારની પહેલ એ ગ્રામીણ વિસ્તારની સગર્ભા માતાઓ બાળકના જન્મને લઈને સાવચેતી રાખતી થશે અને બાળકને સ્વાસ્થ્ય માટે વિવિધ પ્રકારની કાળજી લઈને બાળકને તંદુરસ્ત રાખવાનો પ્રયત્ન કરશે આમ આ પહેલ અન્ય ડોકટરો માટે એક ઉદાહરણ સાબિત થશે.