પંચમહાલ: શહેરા તાલૂકાના ફરજ બજાવતા તલાટી કમંમંત્રીઓ પોતાની માંગોને લઈને કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ કર્યો હતો.પોતાને જરૂરી માંગણીઓ સરકાર દ્વારા પૂરી કરવામા આવે તેવી માંગ સાથે આવેદન પત્ર આપવામા આવ્યુ હતુ.
Decision Newsને મળેલી માહિતી મુજબ પંચમહાલ જિલ્લામાં અગાઉના દિવસે પંચમહાલ જિલ્લાના વડા મથક ગોધરા ખાતે એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં ગ્રામ પંચાયત અને મામલતદાર ઓફિસ એ બેસતા તલાટી ક્રમ મંત્રી વચ્ચે વિસંગતતા ને લઈને દૂર કરી અને એક સમાન ગ્રેડ મળે અને પ્રમોશન આપવામાં આવે તે માટે ના શહેરા તાલુકામાં તલાટી ક્રમ મંત્રી દ્વારા તેમના ગ્રામ પંચાયત ખાતે વેચી કાળી પટ્ટી ધારણ કરી વિરોધ દર્શાવવામાં આવ્યો હતો.
વધુમાં તેઓએ તેમના લાગતા વળગતા ગ્રામપંચાયત પર બેસી કાર્ય કરવામાં આવી રહ્યું હતું તેઓ દ્વારા તેમની માગણીઓ સંતોષવામાં આવે તે હેતુ કાળી પટ્ટી ધારણ કરી હોવાનું તેમનું કહેવું હતું.

