નર્મદા: ઉમરપાડા ખાતે આદીવાસી દિવસ ની ઉજવણી માં ભાગ લેવા જતા યુવક નું નવાગામ પાટિયા તા : ઉમરપાડા ખાતે બાઈક સાથે અકસ્માત માં મૃત્યુ થયું હતું . જાણકારી અનુસાર અકસ્માત ત્રણ બઈકો વચ્ચે થયું હતું જેમાં ઘટના સ્થળે બે વ્યક્તિઓ મૃત્યુ થયું હતું.
DECISION NEWS ને મળેલ માહિતી મુબજ ખોટાઆંબા ગામ ના યુવક રોહિતભાઈ વિજેન્દ્ર ભાઈ વસાવા તેના મિત્ર ગણેશભાઈ ધીરુભાઈ વસાવા રહે : પાંચઆંબા ઉમરપાડા જી સુરત બંને યુવકો યામાહા કંપનીની બાઈક પર બેસી ઉમરપાડા ખાતે વિશ્વ આદિવાસી દિવસ ની ઉજવણી કરવા જઈ રહ્યા હતા . તેઓ સેલંબા થી ઉમરપાડા જતા રસ્તા પર પસાર થઈ રહ્યા હતા . તે વખતે ચોખવાડા ગામની સીમમાં નવાગામ પાસે રસ્તા ઉપર ઉંમરપાડા તરફ થી એક બાઈક ચાલક સાથે અકસ્માત સર્જાયો હતું જેમાં રોહિતભાઈ વિજેન્દ્રભાઈ વસાવા ની શરીરની જમણા હાથની સાયણ ઉપર તથા જમણા પગના નળા ઉપર ગંભીર ઇજા પોહચી જતી તેથી ગંભીર ઇજા ને અંતે રોહિતભાઈ વસાવા નું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું. તેમજ ઉંમરપાડા તરફ થી આવતા બાઈક ચાલક ની પાછળ બેસેલી બે સ્ત્રીઓ ને પણ ગંભીર ઇજા થઈ હતી . આ ઘટનાનો એક અન્ય બાઈક ચાલક પણ શિકાર થયો હતો . ઇજા