ચીનકુવા ગામે દીપડાએ હુમલો કરી સૂર્મિલાબેન અમરસિંહ વસાવાનું મૃત્યુ નીપજાતા આ બનાવની જાણ ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખને થતા તેઓ તાત્કાલિક જંગલખાતાના અધિકારીઓને સૂચના આપી ટીમ રવાના કરી હતી.
જુઓ વિડિયો..
જેને પગલે તારીખ 6/8/24 ના મૃતક ના પતિ ભાદરભાઈ રતનભાઈ વસાવાને સરકાર તરફથી રૂપિયા 5 લાખનો ચેક અર્પણ કરી પરિવારને સાંત્વના આપી સાથે દીપડાના હુમલા માં ઘાયલ થયેલ અન્ય બેન ની ગરુડેશ્વર સબ ડીસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે મુલાકાત કરી હતી.