છોટાઉદેપુર: લોકસભાની સામાન્ય ચૂંટણી જાહેર થતા દેશમાં રાજકીય માહોલ જામી રહ્યો છે. લોકસભાની સામાન્ય ચૂંટણીમાં 2 તબક્કામાં મતદાન પૂર્ણ થયું છે. ત્રીજા તબક્કાનું મતદાન 7મી મે ના રોજ યોજાનાર છે, જેને લઇને નેતાઓ પોતાના પ્રચાર માટે અવનવા અંદાજમાં પ્રચાર કરતા હોય છે અને પ્રજાને રીઝવતા હોઈ છે ત્યારે, ગુજરાતમાં સૌથી ચર્ચિત વિસ્તાર અને એવી લોકસભા જ્યાં આદિવાસીઓ પોતાના હક અધિકાર, પાયાની સુવિધાઓ માટે વર્ષોથી લડે છે, સંઘર્ષ કરે છે. એ મુદ્દાઓને લઈને કૉંગ્રેસ ભાજપ પર પ્રહાર કરી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર લોકસભા બેઠક પર ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે સુક્રામ રાઠવાને ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યાં છે. ત્યારે આજે સુક્રામ રાઠવાને જંગી બહુમતી સાથે જિતાડવા માટે કોંગ્રેસનાં સ્ટારપ્રચારક જગદીશ રાઠવા નસવાડી તાલુકાના કડૂલીમહુડી ગામ ખાતે આવ્યાં હતા. જ્યાં સભામાં જનતાને સંબોધન કર્યું હતું, સાથે જ મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.

જગદીશ ઠકોરે આકરા પ્રહારો સાથે કહ્યું કે

જુઓ વિડીયો..