ધરમપુર: દેશ અને ગુજરાત રાજ્યની જેમ 26 મી જાન્યુઆરીના ગણતંત્રના દિવસે બંધારણના ઘડવૈયા, મહામાનવ,વિશ્વ રત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરને હાર-દોરા કરીને ધરમપુર તાલુકા પંચાયત ખાતે પ્રમુખશ્રીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું અને મારી ગામની પ્રથમિક શાળામાં ગામના બાળકો દ્વારા ખૂબ સુંદર વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી.

જુઓ વિડીયો..

આ ધ્વજવંદન પ્રસંગે ગામના ધરમપુર તાલુકા અપક્ષ સદસ્ય કલ્પેશ પટેલ અને ડેપ્યુટી સરપંચશ્રી વિલિયમ પટેલ, સભ્ય શ્રી મગન પટેલ, ઉમેદ પટેલ, જયેશ પટેલ, નયન પટેલ, મહેન્દ્ર પટેલ, સુનિલ પટેલ,સંદીપ પટેલ, ગામના માજી સરપંચશ્રી નવીન ભાઈ, SMC અદયક્ષ અનિલ પવાર, શિક્ષણવિદ પ્રદીપ પટેલ, સભ્યશ્રી કૌશિક પટેલ અનિલ પટેલ અને ગામના વડીલો વાલીઓ અને બાળકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.